SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સગ્રહ ૪૦ પંડિત ભ્રાલ વિજય ગુર વિરાય આપમ અતિ અનેાપમ તસ સીસ સૌભાગ્ય વિજય જપે સકલ સૌંધ મગલ કરા... 99 સુમતિના સડસઠ ખેાલની ટૂંકમાં સમજણું [ ૨૪૪૭/૨ ] ચાર સહા : ૧ પરમાથ સ‘સ્તવ-જીવાદિક તત્ત્વનું જાણુપણું, ૨ પરમાર્થ જ્ઞાતૃસેવન-પરમાર્થના ાણનાર જ્ઞાની ગુરુની સેવા ૩ વ્યાપન્નદ નવજન-હીતાચારી એવા કુગુરુના સંગ તજવા ૪ કુદશ નસ સ્તવવજન-મિથ્યાદાનીના પરિચય તજવા. ત્રણ લિંગ—૧ શુશ્રુષા-ધમ` સાંભળવાની અભિરુચિ, ૨ ધરાગ–ભૂખ્યા અને અટવી ઉતરીને બહાર આવેલા બ્રાહ્મણને સારાં લેબર મળતાં તેને જેથી ખાવાની ઇચ્છા થાય તેવી ધમ મેળવવાની પૃચ્છા. ૫૪ ૩ વૈયાવચ્ચ—દેવગુરુની ભક્તિ-બહુમાનાદિ કરવું તે. દશ પ્રકારના વિનય–૧ અરિહંત દેવના, ૨ સિદ્ધ ભગવાનનેા, ૩ જિનચૈત્યના, ૪ શ્રુત-સિદ્ધાંતના, ૫ યતિધર્માંના, ૬ સાધુવ`ના, ૭ આચાય . મહારાજના, ૮ ઉપાધ્યાયજીના. ૯ પ્રવચન–સ ધના, સમ્યગ્દર્શન-સમકિતના. ત્રશુદ્ધિ-૧ મતઃશુદ્ધિ, ર વયનશુદ્ધિ અને ૩ કાયશુદ્ધિ. પાંચદૂષણ-૧ શંકા-જિનવચનમાં શંકા, ૨ કાંક્ષા-પરમતની વાંચ્છા, ૩ વિચિકિત્સા-ધર્મના ફળના સદેહ, ૪ મિથ્યાત્વીની પ્રશ'સા અને પરિચય માઢ પ્રભાવક-૧ શાસ્ત્રપારગામી, ૨ અપૂવ ધર્મોપદેશક, ૩ પરવાદીને નિરુત્તર કરનાર વાદી, ૪ નૈમિત્તિક, પ તપસ્વી, ૬ મંત્ર અને વિદ્યામાં પ્રવીણ, ૭ સિદ્ધિ પન્ન અને ૮ શ્રેષ્ઠ કવિતા કરનાર. પાંચભૂષણ-૧ જિનશાસનમાં કુશળતા, ૨ જિનશાસનની પ્રભાવના, ૩ તી સેવા, ૪ ધર્માંમાં નિશ્ચળતા અને પ શુદ્ધ દેવગુરુની ભક્તિ. પાંચલક્ષણ-૧ ઉપશમ, ૨ સવેગ, ૩ નિવેદ, ૪ અનુ'પા, આસ્તિક. છ યતના-૧ પરતીથિકાદિને વ`દન, ૨ તમકરણુ, ૩ કુપાત્રમાં પાત્રની ઝુદ્ધિએ ભક્તિપૂર્વક દાન દેવું તે, ૪ અનુપ્રદાન-વાર વાર દાન આપવું તે, ૫ આલાપન, હું સંલાપન-આ છ પ્રકારે જયણા પાળવાથી-પરતીથી ને વ"દાદ નહિ કરવાથી સકિત શાભે છે. છ આગાર-૧ રાજાભિયાગ, ૨ ગણાભિયાગ, ૩ અલાભિયાગ, ૪ દેવાભિયાગ, ૫ કાંતારવૃત્તિ-આજીવિકાને અંગે અણુધારી માટી આપત્તિ આવી પડયે નિત્યનિયમવિરુદ્ધ કરવું પડે તે, ૬ ગુરુતિગ્રહ-વડીલના ઉપરાધથી પ્રતિજ્ઞાવિરુદ્ધ કરવુ′ પડે તે.
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy