SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સમક્તિોની પ્રાપ્તિ અને માહાસ્યની સઝા . સમતિ સહિતનું સુ પ્રમાણુ કૃષ્ણરાયનું જુઓ મંડાણ તપવિણ શ્રેણીક રાજહ ધણી લેશે પદવી અરિહંત તણુ.. સમકિત પાળે જે નર નાર વળ ન રૂલે તે સંસાર એમ જાણુ સમકિત આદરે સિદ્ધિ રમણી જેમ લીલા વર. ૩૦. [૨૩૯૮] સમકિત કિશુવિધ પામે પ્રાણી પૂછે ગૌતમ સ્વામ રે ત્રિશલા નંદન ઈશુવિધ ભાખે ભવિયણને હિતકામ રે...સમકિત ઈશુવિધoજીવ જે વારે સહજ સ્વભાવે આવે ઉપશમ ભાવ રે મોહ-દ્રોહ સવિ દૂર ગમાવે સમકિત ચઢતે દાવ રે.... # ૨ સમકિત સૂર ઉદે જબ પાવે નાશે તિમિર મિથ્યાત રે જ્ઞાનકિરણે કરી જ્યોતિ પ્રકાશે પ્રગટે સહજ સ્વભાવ રે... ૩ ઉપશમ વેદક ને ક્ષયોપશમ લાયક દીપક જેમ રે પાંચ ભેદ મિયાત નિવારે પામે નિશ્ચય નેમ રે. તત્ત્વજ્ઞાનને ભેદ વિચારી આગમશું ધરે પ્રીત રે ન્યાય માર્ગ તણે અનુસાર સાધે તે સવિ નીત રે... ગુણરાગી અવગુણને ત્યાગી સહેજે સાહસ ધીર રે વિષયવિકાર તજે મનહુતી સમતિ શું કરે સર રે.. , વાદવિવાદ અને પરનિંદા ન કરે સમકિત વંત રે રાગ-દ્વેષ મનમાંહિ ન આણે શાંત-દાંત-ગુણવંત રે. સ્યાદ્વાદ સમજે ચિત્ત ચાખે જાણે તે જિન ધમરે કુમતિ કદાગ્રહ મૂકે કરે જાણે ધમને મમ રે.. નિત્ય-અનિત્ય અને અવિનાશી પ્રગટ તેમ પ્રસન્ન રે એક-અનેક ને કર્તા-અકર્તા માને તે ધન્ય ધન રે.... અંતર્યામી અલખ અરૂપી રૂપી ક્રમ સંગ રે નવ નવા વેષ કરે નટવા જિમ બહુ રૂપી બહુ બેગ રે.. ભેગી-અભેગી યોગી-અગી સંસારી ને સિદ્ધ રે ઠાણુગે છે એહ આલાવો. નવતત્વમેં પ્રસિદ્ધ રે. હસતણું પરે કરે પરીક્ષા ખીર-નીરને ન્યાય રે જ્ઞાની ભેળે નય ભાવારથી ભાંગે શ્રી જિનરાય રે... જીવ કર્મને બેને જોઈને જાણે તે સર્વજ્ઞાન રે મમ ન જાણે બેલે મૃષા જે કહીએ તે અજ્ઞાન રે..
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy