SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૧ સમકિત-તેની પ્રાપ્તિ અને માહાસ્યની સઝાયે બહાય મલ સાતમે ક્ષયથી ખાયક વંત રે ત્રણ ચાર ભવ અંતરે પામે સુખ અનંત રે. ક્ષયોપશમ સાગર છાસઠ્ઠી વાર અસંખ્ય વિચાર રે અંતર મુહુરત ઉપશમે સાસ્વાદન પંચનાર રે... એ એક વાર વેદક ખાય અબંધક ભવપાર રે શ્રી શુભવીર આલિંગવા શિવસુંદરી હુંસીયાર રે [ ૨૩૯૭] ધુર પ્રણમું જિનવર વીશ સવિ ગણધરને નામું શીશ તેહનાં વયણ સુણે જે કાન મન રાખે સમકિતને ધ્યાન સાચો દેવ એક વીતરાગ ધર્મત જેણે દાખે માગ તે જિનવરની પાળું અણુ જે હેયે સાચા સુગુરૂ સુજાણ પંચ મહાવ્રત મનમાં ધરે રાગ-દ્વેષ પહેલું પરિહરે ચારિત્ર પાળે ટાળે દેશ લીયે આહાર ઘેડે સંતોષ દોષ માહે જે આધાકર્મ ટાળે તે તેડે આઠ કર્મ આધાકર્મ કરે નરનાર તે પણ ઘણુંએ રૂલે સંસાર મૂકી દેહ તણાં સુખવાસ સહે પરીસિહ બારે માસ તપે કરીને જેણે જસ લીધ વંદની તે ત્રિભુવન સીધ... એક સંયમને બીજી ક્ષમા શત્રુ મિત્ર જેહને બહુ સમા દષ્ટિરાગ તરી ઉતરી તે જાશે ભવસાયર તરી... એક આપણું કરી મન ઠામ, ભણે-ગુણે સિદ્ધાંત પ્રમાણ સદ્દગુરૂને ઉપદેશ આચાર જોઈ સમજો હૈયે વિચાર એક પહેરે મુનિવરને વેશ પણ સાચો ન દીયે ઉપદેશ જેહ ઉત્થાપે જિનવર વયણ તેહને કિહાં હિયાના નયણ... ઘર મૂકીને થયા મહાતમાં મમતા જઈ લાગા આતમાં હારૂ હારૂ એમ કહે ઘણું તેહ મૂરખ વદનતા પણું... એક તછ દીસે છે ઈસ્યા લોભે શિષ્ય કરે અણુકશ્યા પંચ મહાવ્રત કહી ઉચ્ચરે ઉપશમરસ તે કહે કિમ(ગ) ઠરે આધાકમાં વહેરે ઘણે ધર્મ વગોવે જિનવર તણ યંત્રતંત્ર મૂલી કરી કરી ચૂરણ આપે ઘર-ઘર ફરી... કુગુરૂતણું જાણું અહિનાણ સેવા ન કરે જે હેયે જાણ જિનવાણી સાંભળીયે ઈસી સેનું-ગુરૂ બે લીજે કસી...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy