SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યની સઝાયા તાસ પ્રસાદ લહીનઈ સુપરઈ ઈમ બેલઈ સારંગજી સંવત સોલહ છયાસી વરસઈ નવા નગરનઈ સંધછ, સત્ય છત્રીસી ઈણિપરિ જોડી છોડી આળસ અંગજી ભણતાં ગુણતાં સુણતાં ભવિયણ પામઉ અતિ ઉછરંગ ૩૬. [૨૩૮૧]. સત્યમ ચૂઠે રે ધરીયે ધર્મ વિવેક કે ટેક મ મ રે ઘરીયે ધર્મ વિવેક કે સત્ય થકી સહુજન સનમાને યારા મારા ધ્યાન ધરે ધરણુિં દે સૌમ્ય વદન સુધારસ વરસે હિમકરણ જિમ ચંદે રે સત્ય૦ ૧. સત્ય વાયક લાયક નર જગમાં છ દાયક બુદ્ધિ નિધાન પદ પદ સંપદ નવનિધિ પામે મહિમા મેરૂ સમાન રે... દૂધ સરીખી કીર્તિ પ્રસરે છે જગમાંહિ જસને કે વરી તો વનવાસે નાસે વાળ ન હવે કે રે... સત્ય થકી સહુ જગ વશ થા , અનિશિ એહને ધ્યાને સુર નર પંડિત શીશ નમાવે ઈ આપે ગુણ ગાવે રે. સત્ય પુરૂષે પ્રતિજ્ઞા પકડી , પ્રાણ છતાં નથિ મૂકે ચાર ટેક ધરી ધન જળશું અન્ય ઉદાથી ન તૂકે રે , મીન મરાલ સરોવર મેલી , છિલર દિલમાં ન આણે સત્યવાદી તેમ સને થકી મૃષાવાદ ન ટાણે રે... શર સુભટ સંગ્રામે સનમુખ , આયુધ યુદ્ધ મચાવે પ્રાણની હાણુ ગણે નહિં મનમાં ચરણ પાછા નવિ ઠાવે રે.. રણમાં શર સંસારે ઘણું છે છે કે ન સત્યને તેલે કષ્ટ પડે કાયરતા ના બોલી વચન નવિ ડોલે રે , સીતા માતા જગત વિખ્યાતા છ શીલ રયણ ગુણખાણી સત્ય રાખણને પાવટ પેઠા અગ્નિથી પ્રસર્યો પાણી રે... આ ગજસુકમાલ મુનીસર મોટા , ટેકથી ધ્યાન જ ધરીયા અગ્નિ દહન સહન કરીને શિવરમણીને વરીયા રે. . ૧૦ ઉદધિમાં અરણીક શ્રાવકને , દેવે પરીષહ દીધે પિતે ઉઠાઈ ઉંચે લીધે તન-મન નિશ્ચલ કીધે ... ૧૧ હરખ ધરી હરિચંદ નરેસર , કષ્ટ સહ્યાં સત્ય માટે તાત ટેક રાખણ રઘુરાયા પરવરિયા વન વાટે રે... , વરુ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy