SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ક , સત્યની સજઝાય સત્ય સુધારસ જવાદમાં રે ગુણીજન કરે વિલાસ મણિવિજય કહે સત્યમાં રે મુક્તિનો માર્ગ છે ખાસ...., [૨૩૮૦] સત્ય વચન સાચલ મુખ મંડણ દુરગતિ ખંડણ હારજી ધમ માણસ કહ કિમ ન કરઈ કૂડાતણુઉ પરિહાર... સાચ વચન પરકાસઈ અરિહંત તિમ કેવલી ભગવંતજી પાંચ મહાવ્રત પાલક અપ્રમત્ત મુનિવર સાચ વંદત.... એહવઉ વચન કહી જઈ અનુપમ જિહુ નાણુઈ પર રીસજી વચન દેશ વ્યાપક જિણ કારણિ ઇમ ભાઈ જગદીસ. વચન દેવ જઉ સોલહ ટાલઇ તઉ ઘઈ મુનિ ઉપદેશ અણજાણ્યાં બોલંતાં ન રહઈ સાચ તણુઉ લવ લેસજી.... વચન દેષ જઉ ટાળી ન શકઈ તી ન કિ કરઈ વખાણજી પ્રવચન સારોદ્વાર પ્રમુખમઈ એહવા અક્ષર જાણજી... તી જઈ ગઈ દસમઈ ઠાઈ દયવિધ સત્ય વિચારજી જાણી હિયડ આણું પ્રાણું બોલઈ તેણ પ્રકારજી સાતમી દશ વૈકાલિક માંહઈ સત્ય વાકય ઈણિનામજી અધ્યયન શસ્વૈભવ પરકાસ્યઉ પુત્રતણુઉ હિત કામજી... તિણુવિધિ વચન કહેતઉ મુનિવર જઉ ન કરઈ પરમાદજી કિમી મિથ્યા દોષ ન લાગઈ રહઈ સાચું સત્યવાદજી.. રૂડી ભુંડી કહીય દિખાવઈ. કન્યા ધરતી ગાયજી ઓળવઇ પરની થાપણ મૂકી કુડી શાખ કહાયજી.. અરિહંત દેવઈ પરગટ દાખ્યા મોટા પાંચ અલીકજી શ્રાવકપિણ મનમઈ સમઝીનઈ વરજઈ એતહ તીક છે. સત્યવાદી કુણુ કુણ નર હુયા ઉત્તમ ઈણિ સંસારજી સાચા સંભારી કુડ નિવારી કીધ સફલ અવતારજી... સૌચ કિકું નારદજી ભાખ પૂછયઉ કૃણ નરેશજી સત્ય સોચ પરકાસી નારદ ટાલ્યઉ દુઃખ કિલેસ દત્તરાય આગઈ ઇમ સાચું દાખું કાલિક સુરજી હિંસા કરતઉ નરકઈ જાયઈ દુઃખ પામઈ ભરપૂર... રાય યુધિષ્ઠિર જ્ય રમતાં હારી રાજ વિલાસજી સાચ વચન સંભાળી સેવ્યઉ બાર વરિસ વનવાસછ...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy