SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Gરહ વિનતિની સજા શરીર બને રોગી અને ઉપડે પીડા બહુ કારમી રહી ભાનમાં હું શાંતિથી કરું સહન તે છેલ્લી ઘડી. મળ૦ ૬ શરીર મુજ નિર્બળ બને ને પ્રાણુ મારે સંચરે તલીન રહે પ્રભુ ભક્તિમાં મન મારૂં એ છેલ્લી ઘડી... ૭ બેચેનીમાં અટવાઉંના મુજ પ્રાણ જ્યારે સંચરે મારું મન રહે શાંત નિશ્ચલ મારી એ છેલ્લી ઘડી. રાણું મરણનું હોય એવું પડે ન અગવડ કોઈને દુઃખ રૂપ બનું ના દઈને હું મારી એ છેલ્લી ઘડી , જગમાં હવે રહીના મને કંઈ વાસના કે લાલસા શરણું કહું છું દેવ સુગુરૂ ધર્મનું છેલ્લી ઘડી... જાણું નહિ હું આવતા ભવની ગતિ મુજ શી હશે? માગું પ્રભુ! શરણું તમારું ભવ ભવ કાયમ રહે છે [૨૧૫૩] દિનદયાળ પ્રભુ મુજ એક જ વિનતિ દિલધરી કરજેડી કહુ છું આજ જે અંતર જામી તુમથી હું અળગો નથી દાસ જાણીને મહેર કરો મહારાજ જે, દિન આપ વિયોગ થકી ઓ પ્રભુ માહરા પામે દુઃખ સંસારી જીવ અપાર જે આગમ રસ ચાખ્યા વિણ તે પ્રાણીયા રડવડીયા તે ચઉગતિ મઝાર જે છે ૨ જનમ-મરણના ભય થકી તે છૂટવા હિંસા કરતાં જીવતણું તે અપાર જે ધર્મ ગણીને નિજ દેવોના આગળ કરતા પાપી અનાથને સંહાર જે ૩ અસાધુ સાધુ મુખે એમ બેલતા અહમ્માચારી પાળુ છું આચાર જે ફિગટ રે ભુલ્યા ફરે છે ફુલમાં પણ તે લેશે ચાર ગતિના દ્વાર જે ૪ અજ્ઞાનપણના વશ થકી કંઈ જીવડા તરવા માટે કરે અનેક ઉપાય જે જાણે છે ઉજળું એટલું દુધ છે સારાસાર વિચાર નહીં મન માંય જે, ૫ અશરણ અનાથ કોઈ પ્રાણયા પામે દુઃખડા ચઉગતિ મોઝાર જે એકેદી પચેંદ્રી કેરા છવને કરે છે અજ્ઞાનપ સંહાર જે... - ૬ ભેદ ન જાયે ધર્મ અધર્મ તો મત્તામર ખેંચી આપ રહાય જે ગર્દભનું પુંછ પકડયું તે મૂકે નહિ લાત બમણ ભૂખંજન તે ખાય જે , ૭ આવી રીતે પ્રભુજી આ વિશ્વમાં પંથ ઘણું છે જોતાં મન મુંઝાય જે જે મતમાં જઈ પૂછું તે મતમાં કહે. ધરમ અમારો સાચો છે સદાય જે , ૮ ચિંતામણિ છાંડીને કર કંકર રહે આ કેવું દિલ મળે છે અજ્ઞાન જો દ્રાક્ષ મૂકીને મુખમાં લિંબોળી લીયે પક્ષીમાંહે જુઓ તે કાગ હેવાન જે , ૯
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy