SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ સઝાયાદિ સંગ્રહ દેવી દમયંતી વીનઈ ઉત્તમ માણસ ભવ લલઉ વસુદેવી પરણી સીલ ગઈ પામી કેવલ સિદ્ધિગઈ. મુનિ મેઘરાજઈ સતી મોટી આઠમી ઈણિ પરિ કહી. કમલાવતી ૯ [૨૩૬૯] ભરૂઅ૭ નગરઈ મેઘરથ રાજીએ રે બેટી કમલા નામ એહવઈ સોપારા પાટણ રાજી રે રતિવલ્લભ ગુણ ઠામ.... (શીલસેભાગી૦) ૧ સીલ સેભાગી સાજણ સેવી રે જેહથી સુજસ સિવાય સંકટ ભાંજઈ સંપદ સવિ મિલઈ રે કમલા જેમ ગવાઈ... કમળા પરણી રતિવલ્લભ નૃપઈ રે એહવઈ સમુદ્ર મઝારિ ગિરિવર્ધનપુર નગરઈ રાજી રે કીર્તિવર્ધન કઈ સાર , કમલા રૂ૫ સુશ્યલ તિણિ રાજીઈ રે કામવિહવલ હુએ તેહ જુગધરા મંત્રવાદીનઈ કહાં રે કમલા આણક સખેય... , મંત્રવાદી કહઈ રાજન ! તે સતી રે તેર્યું કઉણતુહ કાજ નૃપ આગ્રહથી મંત્ર બલઈ કરી ૨ આણી પિતાઈ રાજ છે કમલા જાગી રાજા બોલીઓ રે કીર્તિવર્ધન મુઝ નામ એ સંપદ સવિ ભઈ તાહરી રે સારઉ વંછિત કામ... કમલા કહઈ ચિંતામણી કાં ગઈ રે કાગ ઉડાવણુ કાજિક માહરૂં સીલ ન લેપી કે કઈ રે તું કાંઈ આવઇ વાજિ. , રૂઠઈ રાય લોહ પહિરાવીયાં રે જાગ્યઉ સતી ભરતાર કિહાંઈ ન દીઠી પ્રાણપ્રિયા તિણુઈ રે પામ્યું દુખ અપાર. એહવઈ પધાર્યા તિહાં મુનિ કેવલી રે કમલા સતી સરૂપ રાજ વાંધી પૂછઈ વલી વલી રે મુનિ કહઈ સાંભળ ભૂપ. કીર્તિવર્ધન નૃપ ધરિ તુઝ પ્રિયા રે સીલ અખંડિત જાણ માસ છેહડઈ તે બહાં આવસ્થઈ રે મનમઈ ખેદ મ આણ... , તે ઋષિ પહુંતા ગિરિવર્ધન પુરઈ રે તે મુનિનઈ અનુભાઈ કમલા ચરણ આઠીલ ભાંગી પડયાં રે નૃપ ઋષિ વણિ જઈ એ ૧૧ મુનિ પ્રતિ બેધ્યાઈ તેણઈ રાજીઈ રે બહિનિ કહીંનઈ સુભાસિ મહા મહેચ્છવિ કમલા પાઠવી રે રતિવલલભ નૃ૫ પાસિ.. ઇ ૧૨ ચારિત્ર લેઈ છેહડઈ તે સતી રે પતી મોક્ષ મઝારિ મુનિ મેઘરાજ કહઈ ગુણ તેહનાં ૨ નવમી સતીય વિચારિ... , ૧૩
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy