SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ સજઝાયાદિ સંગ્રહ નર્મદાસુંદરી ૫ [૨૩૬૫] નર્મદા કાંઠઈ નર્મદપુર વસઈ સહદેવ શ્રાવક ગુણ કરી ઉહસઈ તરુ ઘરિ બેટી નર્મદા સુંદરી રૂ૫ લાવણ્ય શીલ શ્રાવક ગુણે ભરી ધન ભયઉ આવઈ મહેસરદત્ત ભાણેજ ઉ મામા ધરઈ ગુણઈ રંજી શ્રાવક હુઈ તિણઈ નર્મદા પરણું તેણઈ વરઈ નિજનગરિ આવઈ ઘણુઈ ઓચ્છવિ નારી સાથિ સુખઈ રહઈ કેતઈ કાલઈ ધન કમાવા સમુદ્ર ચડિવા ઉમહઈ. નર્મદા સુંદરી પતિ રાગઈ કરી વાહણ બાઈસી સાથઈ સંચરી રાગ આલવઈ કેઈ તિણિ ઠાણઈએ તેહનાં લક્ષણ નર્મદા જાણઈએ જાણુઈ લક્ષણ શાસ્ત્રનઈ વલિ લિમઈ પતિનઈ કહઈ મહેસર દત્ત તે સાંભળીનઈ સંકા મનિમાંહિ વહઈ એહ પુરુષનું દેહ લક્ષણ જાણઈ તલ વ્યભિચારિણી સમુદ્ર બીંટઈ સુતી મેહી ઉઠી નાઠઉ તસુ ધણી.. નારી જાગી ચિહું દિસિ જોવએ પતિ અણદીઠઈ ગાઈ રેવએ કર્મ કારણ ગણું ધીર પણÉ ધરઈ તાપસી વસઈ ફલ ભક્ષણ કરઈ કરઈ જિન ધર્મ એહવઈ તિહાં પીતરીઓ વિરદાસ એ. બમ્બર કુલઈ જઈ વ્યાપારઈ નર ખૂટી તાસ એ નીર કાજઈ તિણુઈ દીપઈ વાહણ ઉતરી આવએ દેખી ભત્રીજી સાથ લઈ બમ્બર ફૂલઈ જાવ એ.. શેઠ ઘણુઉ તિહાં નૃપ આદર લહઈ પીતરીયા ઘરિ ભત્રીજી રહઈ હરિણી વેશ્યા માનઈ પુર ધણી સહટકા તસુ દીઈ પ્રવહણી શેઠ કન્હઈ લેવાશ દાસી એક આવઈ ઉમહઈ અન્યદા સાહનઈ વસ્તુ લેવા હરિણી ધરિ તેડાવ એ તસુ હાથ વીંટી લઈ દાસી સતીનઈ દેખાડ એ... દાસી ભાષઈ વાત સુણુ વડી વીંટી સહ નાણુઈ પિતરાઈ તેડી એહવઉ સાંભળી તિહાં ગઈ નર્મદા, હરિણી બેલી ભોગ ભોગવી મુદ્દા તદા બેલઈ નર્મદા તિહાં એહ વયણ ની બેલીઈ સીલ માહરઉં કોઈ ન લઈ મગિરિ કિમ ડેલીઈ પાંચસઈ નાડી સતી દેતાં મૂઈ હરિણું પાપિણી એહવીતક લોક વચનઈ સુણઈ તે નગરી ધણી
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy