SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ સઝાયાદિ સંગ્રહ ભાગ- હિયે હાર શિણગાર સજી સબ શ્યામ ઘટા હિયે હુલાસાણી વષકાળ અતિ ઘણે ગજે ચિહું ધારા વરસે પાણી. એક શય્યાએ દેનું પરબલ બેઉએ મન રાખ્યું તાણ પટરસ ભોજન દ્વાદશ વાસર બીજી નારીઓ ભરશે પાણી... ૬ મન-વચ-કાય અખંડિત નિરમલ શીલ પાળ્યું ઉત્તમ પ્રાણ વિમલ કેવલી કરી પ્રશંસા જિનદાસે આવી ભક્તિ જાણી... ૭ પ્રગટ હુઆ સંયમ વ્રત લીને મોહકર્મ કીયા ધુળધાણી રતનચંદ કર જોડી વિનવે (ઉદયરતન વાચક એમ બેલે) કેવલ લે ગયા નિરવાણી. ૮ [ ૨૧૫૧ ] શ્રી વીતરાગ જિનદેવ નમું શિરનામી કહું શીલત અધિકાર મુક્તિ જિણ પામી એક(જિહાં)વત્સ દેશ મેં સંબી નગરી જાણ તે દક્ષિણ દેશમેં પ્રગટપણે વખાણું... તિહાં શેઠ તણે સુત વિજય કુંવર વૈરાગી સુણી શીલતો મહિમા મનમેં લય લાગી તબ હાથ જેડકર મુનિ પુંસવન માગી હુઆ એક માસમેં કૃષ્ણ પક્ષકા ત્યાગી... ૨ ધન વિજય કુમાર કી કરી કમી કછુ નાંછ ચિત્ત શીલ આદર્યું ભર બનમાંરાજી પાળે શ્રાવક ધર્મ શુદ્ધતાન મુખ ઉચ્ચરે પિસહ પડિકમણાં સંવર કરતા વિચરે...૩ કરિ દયા દાન સંતોષ સીલ શુદ્ધ પાળે ધરિ ધર્મધ્યાન ર આતમકું અજમો દઢ સમક્તિ ધારી શંકા-કંખા નવિ આણે પર પાખંડી કે પરસે નહીં વખાણે દેવાદિકનાં દુઃખ દેખી ધર્મ નવિ છડે ચઢતે પરિણામે કરણી અધિકી મંડ પુગે વિજ્યા કુમરી મલી ગુણવંતી શુદ્ધ ચોસઠકળાની જાણ મહા બુદ્ધિવંતી ગજ ગામિણ રમણી બેલે કિલ વાણુ તનુ કંચન સહે વદન ભાલ ભલ કાણી અતિ અધર લાલ કેમલ કપિલ બહુ સેહે કર ચરણ ઉદર મુખ કમલ જોઈ મન મોહે બહુ હર્ષભાવશું વિજય કુમરજી વ્યાહ્યા પુશય યોગે જડ મળી પરણીને ઘર આવ્યા હવે વિજય કુંવરજી કી સોહે સુંદર તાઈ ઈશુ અવસર સુંદર દેવરૂપ છબી છાઈ બિહુ કાર્ને કુંડલ રત્ન જડિયાં સેહે શિર લાલ મુકુટ મુક્તાફલા સુરનર મોહે ગળે હાર રન્ને જડિયા સેહે બહુ ભારી કર કંકણ ચમકણ મુદ્દડીયાં છબી ન્યારી અરવદન ભાલ નિર્મલ શશિ નેત્રે સોહે ઈત્યાદિ ગુણે કરી વિજય કુમર મન મોહે તબ રંગ મહેલમેં બેઠા પલંગ બિછાઈ પ્રીતમકી સેજ સુંદર તન સજ આઈ અણિયાળાં કજજલ વીજલીયાં ચમકંતી કર જોડી ઉભી પીયુ આગળ મલપંતી ચમકે ચૂડિયાં સાર મણિયે ચમકતી નકવેસર વેણુ બૂમરીયાં ગમતી.... ૫ કર કડિયાં જડિયાં મુદ્રકિયાં દમયંતી અરૂનેઉર પગમેં ઘૂઘરીયાં ધમકંતી
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy