SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૬ સઝાયાદિ સંગ્રહ ૦ ૦ + ૮ ૦ - ઢાળ-૪ [૨૩૩૪] માયણ સિદ્ધચક્ર આરાધે, ગુલાબમાં રમતી'તી, નિજ પતિ ઉંમરની સાથે જાપ જપતી'તી. પહેલે પદ અરિહંત પૂજે ગુલાબ, હયા ઘાતી અધાતી ધ્રુજે. જાપને ત્રણ લોકની ઠકુરાઈ છાજે, ગુરુ વાણી પુરે જન ગાજે , બીજે પદ સિદ્ધ મહારાજ, ગુ ત્રણ લોકમાં થઈ શિરતાજ... , ત્રીજે પદ આચારજ જાણે,ગુ મળી લાકડી અંધ પ્રમાણે ચોથે પદ ઉપાધ્યાય સહે, ગુરુ ભણે ભણવે ભવિમન હે... , ૬ પદ પાંચમે સાધુ મુનિરાયા, ગુરુ ગુણ સત્તાવીશ સહાયા. મન વચન ગોપવી કાયા, ગુરુ વંદુ તેવા મુનિવર રાયા... છઠું દરિસણું પદ છે મલ, ગુરુ કેઈ આવે નહીં તસ તેલ. સેહે સાતમું પદ વરનાણુ, ગુરુ તેના ભેદ એકાવન જાણ જ્ઞાન પાંચમું કેવલ થાય, ગુ, ત્રણ લોકના ભાવ જણાય પદ આઠમે ચારિત્ર આવે, ગુરુ દેવો ઈછા કરે ના પાવે ભવિ છવ તે ભાવના ભાવે, ગુ. કઈ રીતે ઉદ્યમાં આવે છે ૧૩ કરે નવમે ત૫૫દ ભાવે, ગુરુ આઠ કર્મ બળી રાખ થા, , ૧૪ સિદ્ધિ આતમ અનંતી પાવે, ગુરુ દેવ દેવી મળી ગુણ ગાવે પ્રભુ પૂજે કેસર પદ ઘોળી, ગુ. ભરો હરખે હેમ કાળી ભરી શુદ્ધ જલે અંધળી, ગુ ચઉગતિની આપદા ચાળી... દુર્ગતિના દુઃખ હરે ઢળી ગુરુ આસો સુદ સાતમની ઓળી.. , ૧૮ કરી નવ આંબીલની ઓળી, ગુરુ મળી સરખી સહિયરની ટોળી.. મયણે ધરે નવપદ ધ્યાન, ગુરુ પતિ કાયા થઈ કંચનવાન, સહુ મંત્રમાં છે શિરદાર, ગુ, તમે આરાધે સહુ નરનાર.... , ન્યાય સાગરે ઢાળ કહી ચોથી, ગુરુ હવે પૂજે જ્ઞાનની થિી... [૨૩૩૫ થી ૨૩૩૮] જીહે પ્રણ દિનપ્રતિ જિનપતિ લાલા શિવસુખ કારિ અશેષ કહે આઈ ચૈત્રી તણી , અઠ્ઠાઈ સવિશેષ ભવિકજના જિનવર જરિ જયકાર , જિહાં નવપદ અવતાર ભવિકજન છો તેહ દિવસ આરાધવા છે. નદીસર સુર જાય , જીવાભિગમેં એ કહ્યું , કરે અડદિન મહિમાય... , ૨ છે ? 8 & 4 6 ક 2 2 & 4 :
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy