SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણી- ૪ શ્રી પાલરાસ આધારિત સિદ્ધચકની દાળ ૮૧ હસીથી શ્રીકાંત રાજા કહે રે કુષ્ઠરોગે પીડ એહ ઉલકંઠ સાતમેં એમ સુણું રે પડે મુનિવર દેહ રે.. તાડના કરે મુનિને ઘણું રે જેમ જેમ ઉ૯લંડ લેક તેમ તેમ રાજા રાજી હુવે રે બાંધે પાપના થેક રે.... , એક દિન શિકારે એકલે રે ગયો રાજ ધરી યાર મૃગ આવ્યે એક હાથમાં રે ભુ મારગ તેણીવાર રે.. , નદી નજદીક આવતાં રે દેખી મુનિવર એક કાને ઝાલીને જળમાં બોળ રે પીડે પ્રકાર અનેક રે.. એક દિન ઝરૂખે બેસીને રે નગર નિહાળે રાય ભિક્ષાથે ભમતે મુનિ દેખીને રે રાજા દિલ દુભાય રે.... સેવકને કહે-સાધુને રે કાઢે નગરથી બહાર રાય હુકમ સુણું કરી રે થયા સેવકે તૈયાર રે.... વાત જાણે એહ રાણીયે રે નૃપને ઓળભે દીધા સુણું–તેડી ઘર આણીયા રે વિનય બહુલે કીધ રે.. , ભાવી બે જણ ભાવથી રે પાપ નિવારણ માજ મારગ પૂછે મુનિરાજને રે ભવ જલધિમાં જહાજ રે... , નવપદ આરાધન કરો રે મુનિવર ભાખે એમ પાપ સકલ દૂરે ટળે રે લહીયે વાંછિત એમ રે.... , ૧૨ રાજારાણું બેઉ તપ તપી રે થયા મયણાને શ્રીપાલ પૂર્વ કૃત કર્મ યોગથી રે આપદ-સંપદ આળ રે... નવપદ મહિમા અતિ ઘણે રે કહેતાં નાવે પાર ગુરૂ અમૃત એમ ઉચ્ચરે રે ભાવે સે નર નાર રે... , ૧૪ હર શ્રી પાલરાસ આધારિત સિદ્ધચક્રજીની ઢાળે [૨૩૩૧ થી ૩૪] શર આસો માસે તે એળી આદરી રે લોલ, ધર્યું નવપદજીનું ધ્યાન રે; શ્રીપાલ રાજાને મયણું સુંદરી રે લ... ૧ માલવ દેશને રાજીયે રે લેલ, નામે પ્રજાપાલ ભૂપ રે , સૌભાગ્ય સુંદરી રૂ૫ સુંદરી રે, લોલ, રાણી બે રૂપ ભંડાર રે.. , એક મિસાત્વી ધર્મની રે લેલ, બીજીને જૈન ધર્મરાગ રે.. , પુત્રી એ કેકી બેઉને રે લોલ, વધે જેમ બીજ કેરે ચંદ રે , સૌભાગ્યસુંદરીની સુરસુંદરી રે લોલ, ભણે મિથ્યાત્વીની પાસ રે , રૂપસુંદરીને મયણાસુંદરી રે લેલ, ભણાવે જૈન ધર્મ સાર રે ,, ૦ ૦ ૯ % 6
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy