SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની-આચાર-કરણની સજઝાયે દિવસ રાત્રીના એ કર્તવ્ય સુધે મનસું કરીઈ ભવ્ય પાળે દયા જે આદર કરી તિમ પદવી પામો શિવપુરી ધરમતણું છે વિવિધ પ્રકાર તે કહેતાં નહિ આવે પાર દાન શીલ તપ ભાવના એ ચારે બોલ સાચા ધર્મના ચારિત્ર લેવાને મનોરથ કરે એસે ધરમ શ્રાવક આદરે આણંદ-કામદેવની પરે ભવસાગર તે હેલાં તરે. એણી પરિ શ્રાવક ધરમહ તત્વ પનર ચૌઆલે રચીઓ પવિત્ર સલલિત ચાસકિ ચોપાઈબંધ મિચ્છા દુક્કડ હેઈ અશુદ્ધ. એહનું નામ વિચાર ચોસઠી સુખની શ્રેણી કરે એકઠી ખંભનયર મન આણંદપૂર રિટ વચ્છ ભણે નંદ સર... ૪ [ ૨૩૨૫] અભક્ષ્ય અનંતકાય રાત્રીભોજજાણે અબ્રહ્મના દેષ પ્રાણ રે ગુરૂ ઉપદેશે તે પરિહરજે એવી જિનવર વાણું રે... અભક્ષ્ય૦ ૧ પુઢવિયાણ અગની ને વાઉ વનસ્પતિ પ્રત્યેક રે એ પાંચે થાવર પરમુખની સાંભળજે સુવિવેકા રે.. / ૨ એ દ્વિ બેઈદ્રી તઈદ્રી ચૌરિકી પંચેંદ્રી પરમુખ રે એ કૈકીકાયે જિનવર રાયે ભાખ્યા જીવ અસંખ્યા(તા) રે.... " એ છકાયતણ જે જીવ તે સવિ એકણુ પાશે રે કંદમૂલ સૂઈને અગ્રેસ જીવ અનંતા પ્રકાશે રે.. બહુ હિંસાનું કારણ જાણી આણું મન સુવિચાર રે કંદમલ ભક્ષણ પરિહરજે કરજો સફલ જનમારો રે.. અનંતકાયના બહુ ભેદ ભાખ્યા પનવણું ઉપાંગે રે શ્રી ગૌતમ ગણધરની આગે વીર જિર્ણોદ મનરંગે રે. નરકતણ છે ચાર દુવાર રાત્રીભોજન પહેલું રે પરસ્ત્રી બીજ અથાણું ત્રીજું અનંતકાય તેમ છેલ્લું રે.. એ ચારે જે નર પરિહરશે દયા ધરમ આદરશે રે કરતિ કમલા તસ વિસ્તરસે શિવમંદિર સંચશે રે.... ચૌદ નિયમ સંભારી સંખે પડિકમણી દેય વારો રે ગુરૂ ઉપદેશે સુણે મનરંગે એ શ્રાવક આચાર રે.. પાંચે પવી પોષહ કીજે ભાવે જિન પૂછજે રે શક્તિ સારૂ દાન જ દીજે એમ ભવ લાહે લીજે રે... )
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy