SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ શારની આયાર-કરણની સગાયો વળીગુરૂ ચાંદી સુણે વખાંશુ સુત્રના પૂછે અર્થ સુજાણ જતીયાંને વહેરાવી જિમે તે ભવમાંહિ શેડો ભમે... સાંજે વળી સામાયિક લઈ મન માન્યાં પચ્ચખાણ કરાઈ થાપના ઉપર મનથિર ઠરે સુધા આવશ્યક સાચવે... અણસણુ સાગારી ઉચ્ચરે સુતાં યારે શરણું કરે દિવસ રાત્ર તઈણ રહણ રહે) ન રહે નીરહ ઉઠતાં બેસતાં અરિહંત કહે ૬ -વ્યવહાર શુદ્ધ કરે વ્યાપાર વળી યે શ્રાવકના વ્રત બાર નિત્ય સંભારે ચૌદે નિયમ ભાંગે નહિ સરે (જાં સીમ) તિહાં સેમ ૭ નિંદા તે ન કરે પારકી તે કરતાં થાયે નારકી શીખ ભલી અતી દેસુ વિચાર પછે ન માને તો પરીવાર. ૮ મિથ્યાત ને માને નહિં મૂલ વળી વિકથાને કરવા ટૂલ દેવ દ્રવ્યથી દૂર રહે નહિંતર નરકતણું દુઃખ સહે. સાતમીને સંતોષે ઘણું સગપણ મેટા સાહમ્મી તણે ધર દેતાં ન રહે ધર્મ માણસને બેલે નહિં મર્મ.. અનંત અભયની લે આખડી જીવદયા પાળે જગ બડી વળી વહે સાતે ઉપધાન સૂધી કિરિયા કરે સાવધાન. ૧૧ ગોતરો સરીખો ગૃહવાસ તેહ (અમદા) તેહને બંધન છોડી પાસ કબહુ લેઈસ સંયમ ભાર ઈસ્યા મનોરથ કરે અપાર... ૧૨ કરણી જે આ શ્રાવકની કરે ભવસાયરથી વહેલ તરે વીતરાગના એહ વચન નરનારી જે કરે ધન્ય ધન્ય પરભાતે પડિકામણ કરે ધર્મબુદ્ધ હિંયડે ધરે સુ-ભણે તે શિવસુખ લહે સમયસુંદર તે સાચું કહે... [૨૩૨] મન્નાહ જિણાણમાણું મિથું પરિહરહ ધરહ સમ્માં છરિવહ આવસમિ ઉજજતો હઈ પઈદિવસં. ૧ પસ પિસહવયં દાણું સીલં તો આ ભાવો આ સજઝાય નમુક્કારો પરવયારો આ જયણા અ.. જિણપૂઆ જિણયુગુણું ગુરુથુઆ સાહસ્મિઆણ વચ્છલ વ્યવહારસ ય સુદ્ધા રહજતા તિત્યજતા ય. ઉવસમ-વિવેગ-સંવર ભાસાસમિઈ છછવકરૂણા ય પસ્મિઅજણ સંસર્ગો કરણમે ચરણુપરિણામે..
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy