SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની આચાર–કરણની સઝાયો. નવમીએ ન કરે ન કરાવીએ રે, આરંભની કાંઈ વાત; નવ ઉપવાસે પારણુંજી રે, નવ માસ વિખ્યાત.. દસમી કહી દસ માસનીજી રે, ઉદ્દિઢ સવિ પરિહાર; સુર મુંડિત રાખે શિખાજી રે, દશ ઉપવાસે આહાર... , અનુમતિ લીયે પરિવારની રે, વિચરતો મુનિવર જેમ; અગિયાર ઉપવાસે પારણુંજી રે, માસ અગિયારે નિયમ.... , આઠમ ચૌદશ પૂનમે રે, પાખી કાઉસગ્ગ રાત; લાંચ ન વાળ ધોતીયે રે, નીર ન ધોવે ગાત્ર છે પડિમાતા એણપરે વહેજી રે, પંચ વરસ માસ; શ્રી જિનહર્ષ સેહિલે લહેજી રે, વેગે શિવપુર વાસ.. , ૧૪ હક શ્રાવકની આચાર-કરણીની સજઝાય [૨૩૨૦ ] : શ્રાવક તું ઉઠે પરભાત ચાર ઘડી રહે પાછલી રાત મનમાં સમરે શ્રી નવકાર જેમ પામો ભવસાયર પાર. કવણુ દેવ કવણુ ગુરૂ-ધર્મ કવણુ અમારૂં છે કુલકર્મ કવણુ અમારો છે વ્યવસાય એવું ચિંતવજે મનમાંય... સામાયિક લેજે મન શુદ્ધ ધર્મતણી હિયડે ધરી બુદ્ધ પડિઠમણું કરે રણું તાણું પાતિક આઈએ આપણું.. કાયા શકર્તે કરે પચ્ચખાણ સુધી પાળે જિનવર આણું ભણજે ગણજે સ્તવન સજઝાય જિણ હુંતી નિસ્તારો થાય વિચારે (ધારી) નિત્ય ચૌદહ નીમ પાળે દયા જીવોની સીમ દેહરે જાઈ જહારે દેવ દ્રવ્ય-ભાવથી કરજે સેવ.... પિશાળે ગુરૂવંદને જાય સુણે વખાણ સદા ચિત્ત લાય નિદૂષણ સૂઝતો આહાર સાધુને દેજે સુવિચાર.. સામી વરછલ કરજે ઘણું સગપણ મોટું સામી તણું દુઃખીયા હીણુ દીના દેખ કરજે તાસ દયા સવિશેષ... ઘર અનુસાર દેજે દાન મહટાણું મ કરે અભિમાન ગુરૂને મુખ લેજે આખડી ધર્મ ન મૂકીશ એકે ઘડી... વારૂ શુદ્ધ કરે વ્યાપાર ઓછા અધિકાને પરિહાર મ ભરજે કોઈની કૂડી શાખ કૂડા જનશું કથન મ ભાખ.. અનંતકાય કહાં બત્રીસ અભક્ષ્ય બાવીસે વસવાવીસ તે ભક્ષણ નવિ કીજે કિમે કાચા કૂણું ફળ મત છમે....
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy