SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭. વિજય શેઠ વિજ્યા શેઠાણીની સજઝાય કડાહ વિગય(ન) કહે તે હમેં અમ દલિયા કુલરિ કહે મને તિલ પાપડી માવાહિક જાણિ ઇમ નાવિયાતા અને પ્રમાણું૨૧ - બિહુ વાર સેકયું ને તળ્યું તે ચૂરમું નાવિયાતે મિથું . એ ઉત્કૃષ્ટ દ્રવ્ય સવિ લહયાં ગુરૂ મુખે શાસ્ત્ર થકી એ કહ્યાં. ૨૨ વિગય નિશ્વિગય તો વિચાર સમઝી લે જે વ્યવહાર ધીર વિમલ પંડિત સુખસાય કવિ નય વિમલ કહે સજઝાય.... ૨૩હર વિજય શેઠ વિજ્યા શેઠાણીની સઝાયે [૨૧૪૭ થી ૪૮] પ્રહ ઉઠી રે પંચ પરમેષ્ઠિ સદા નમું મન સુધે રે તેહને ચરણે હું નમું પુરિ તેહમાં રે અરિહંત સિદ્ધ વખાણીયે આચારજ રે ઉપાધ્યાય મન આણું આણીથે મન ભાવ સુદ્ધ ઉપાધ્યાય નમું વળી (મનરલી) જે પનરહ કર્મ ભૂમિ માંહે સાધું પ્રણમું તે વળી જિમ કૃષ્ણપક્ષ ને શુકલ પક્ષે શીયલ પાળ્યું (નિમલું) તે સુણો ભરતાર ને સ્ત્રી ઉભય તેહનું ચરિત્ર ભાવે હું ભાણું ભરત ક્ષેત્રે ૨ સમુદ્ર તીરે દક્ષિણ દિશે કચ્છ દેસે રે વિજય શેઠ શ્રાવક વસે શીયલ વ્રત રે અંધારા પક્ષને લીયો બાળપણમાં રે એવો નિશ્ચય મન કિયો ઉલાલો મન કીયો એહવે તેણે નિચે પક્ષ અંધારે પાળર્યું ધરૂં શીયલ નિચે એહ. (રીતે નિયમ દૂષણ વિરૂઓ વિષય સેવા) ટાળ ઈક અછે સુંદર રૂપે વિજયા નામે કન્યા તિહાં વળી તિણે શુકલ પક્ષને વ્રત જ લીધે સુગુરૂ જેગે વનરલી. ૨ કમયોગે રે મહેમાંહે તે બિહુ તણે શુભ દિવસે રે હુ વિવાહ સેહામ તબ વિજય ર સેલે શણગાર સજી કરી પિલ મંદિર રે હિતી મન ઉલટ ધરી ઉલાલેઃ મન ધરી ઉલટ અધિક (પ્રગટ) પહંતી પિયુ પાસે સુંદરી તે દેખી હરખી શેઠ બોલે(ભાખે) આજ તો છે આખડી મુજ શીયલ નિયમ છે પક્ષ અંધાર તેહના દિન ત્રણ છે. તે નિયમ પાળી શુકલ પક્ષે ભોગ ભગવાયું છે.
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy