________________
સઝાયાણંદ સંગ્રહ
વિણ વહેરાવ્યા આપ છમે નહીં દાખી જે દાન સરોજી આહાર–પાણી વહેરાવે સુઝતાં વસ્ત્ર-પાત્ર ભરપુરા.. કઈ ૧૩ એક ટંક જિમે સદા એકાસણે સચિત્ત તણો પરિહારાજી ચારિત્ર લેવા ઉપર મન કરે પાળે સીલ ઉદારજી.... - ૧૪ ન્યાય વિત્તથી જે હાઈ નીપને શ્રાવક દીયે જે આહારજી તો અમને પણ (સધુ સંયમ) શુદ્ધ સમકિત પળે આહાર તિસે ઓડકાર ઉત્તમ શ્રાવકની સંગતિ કરી () સાધુને પણિ ગુણ થાયજી કુલ અમૂલક જિમ સંગ થકી તેલ સુગંધ કહાયજી.... , એ નહીં સાધુ શિથિલ દીસે ઘણું મુંડ મિલ્યા પાખંડોળ એવી શંકા મન આણે નહીં સાદુ છઈ બીજઈ ખંડળ. , ૧૭. તરતમ યોગ સાધુ અષ્ટ ઈહાં દુપસહ સીમ મહેતાજી. શ્રી મહાવીરને સાસન વરત એવી વાત કહે તાજી... , તંગીયા નયરી શ્રાવક સરિખા આણંદને કામ દેવજી સંખ શતક સુદંસણ સરિખા કરણી કરે નિત મેજી... - ૧૯ દુસમ કાળ સંજમ દેહિલે હિલે શ્રાવક ધર્મો ગુણ લીજઈ અવગુણ ઢાંકીને એ જિન ધર્મને મર્મેજી. , તપ-જપ કિરિયાની જે ખપ કરે કુણ શ્રાવક કુણ સાધાજી સમય સુંદર કહે આરાધક તિકે સફળ જનમ તિણે લાધાજી... ,
[૨૩૧૭] સદ્દગુરૂ કહે નિરુણે ભવિ લેક ધર્મ વિના ભવ હૈયે ફેક ગુણ વિણ ધર્મ કિયે પણ તથા આંક વિના મીંડા હેય યથા.. ધર્મરણને તેહજ યોગ જેને અંગે ગુણ આભોગ શ્રાવMા ગુણ તે એકવીસ સુત્રે ભાખ્યા શ્રી જગદીશ પહેલે ગુણે છળ છળિયો ન હેય બીજે ઈદ્રિય પટુતા જોયા ત્રીજે સૌમ્ય સ્વભાવી જાણ થે લોકપ્રિય શુભ વાણુ... ચિત્ત સંકુલેશ તજે પાંચમે છઠું અપજસથી વિરમે પરને વંચક નહિ સાતમે દાક્ષિણયવંત હેયે આઠમે.... લજજાવંડ નર નવમે કહો કરૂણકારી દશમેં લવો એકાદશમે હેાયે મધ્યસ્થ દ્વાદશમે ગુણરાગી પ્રશસ્ત.. ધમકથા વલ્લભ તેરમે
શુભપરિવાર સહિત ચૌદમે ઉત્તરકાળે નિજ હિતકાર કરે કાજ પંદરમે વિચાર,