SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તા. શીલાવતીની સઝાય મર કેઈક કુલખ પણ કામિનીઆ શ્વસુર બાપનું બળે . . . . ઉભય લેકનું કાજ વિગાડે વ્રતને રણમાં રોળ-સુણજે સતીયાં રે ૧૨ કુસતો વળી કલંક લગાડે ગુણ આરામ ઉજાડે સજજનને સંતાપ પમાડે સુતા શત્રુ જગાડે છે કે ૧૩ નિજ નિગુણ નાક વિદ્વણી વાટે ઘાટે વગેવાશે શીયલ થકી સંપૂરણ થાશે સુરનર તસ ગુણ ગાશે છે કે ૧૪ કાચ તે સાચ કદી નવિ હવે રત્ન તિ નહીં ઝાંખી સત્યવતીના અવગુણ દાખી જીવતી ગળે કોણ માખી? ,, સેને શ્યામ ન લાગે સજની પરમેશ્વર છે સાખી મુક્તિતણા અભિલાષી થઈને શીયલ રસ હ ચાખી ,, , ૧૬ જ્ઞાતાધ્યયને છેડશ વાસે ફતેહપુર ઉલાસે પૂજ્યપુંજાજી સ્વામી પસાથે જેડી ઋષિ ખેડીદાસે... , ૧૭ જ શીલાવતીની સઝાય [૨૩૦૯] . શીલવતીએ શીયલવંતી નાર જે સગુણવાળી બુદ્ધિનો ભંડાર જે શીયલથી આ જગમાં કુલ દીપાવીયું જે.... ૧ નંદપુર રત્નાકર શેઠને ત્યાંય જે અજિત સેનની નારી એ સહાય જે પશુ-પક્ષીની ભાષા સમજે જ્ઞાનથી જે... ૨ શીયાલણીને શબ્દ સુ મધરાત જે ઘડુલ લઈને ચાલી વીણ સંગાથ જે ” સસરાજી તેના પર શંકા લાવીયા જે. ૩. અજિત સેનને કીધી સર્વે વાત જે સ્ત્રી તારી દીસે છે કુલટા જાત જે માટે તેને પાયરપંથે વળાવીએ જે.... ૪ સસરા સાથે પીયરપંથે જાય જે નદી ઉતરી મોજડી રાખી પગમાં જે આગળ જતાં મગનું ખેતર આવીયું જે. ૫ શેઠે કીધું ધાન્ય ઘણીનું સારૂં જે વહુ બેલી કે શેઠજી! વચન તુમારું જે નહીં જે ખાધું હેયતો સત્ય જાણીયે જે. ૬ ધની નગરને ઉજજડ દિલમાં ધારે જે એક સુભટને બીકણ કહી પોકારે જે વડની છાયા તજીને તડકે બેસીયાં જે. ૭ ઉજજડ ગામને વસ્તીવાળુ કીધું જે વહુનું વર્તન ઉંધુ સસરે દીઠું જે મનમાં શીલવતી પર તે ગુસ્સે થયા જે.- ૮ સ, ૫ટ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy