SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 2૩૦ સજઝાયાદિ સંગ્રહ નિર્મળ ભાવે એહ (નાહ) સમજે પર વધુ રસ પરિહરે, ચાંપી કીચક ભીમસેને શીલા હેઠળ સાંભળે, રણ પડયાં રાવણ દશે મસ્તક રડવ(ડતાં) પાં ગ્રંથે કવાં, તેમ મુંજપતિ (પણ દુઃખી દુઃખ પુંજ પાયે અપયશ જગમાંહે લો ૮ શીયલ સલુણા રે માણસ સોહીએ, વિણ આભરણે રે જગ મન મહીએ, મહિયે સુર નર કરે સેવા વિષ (અમી સાયર ફળ) અમિય થઈ સંચર કેસરી સિંહ શીયાળ થાવે અનલ અતિ શીતલ કરે (તિમ શીતલ જલે) સાપ થાયે ફુલમાળા લક્ષ્મી ઘરે પાણી ભરે, કે પરનાર પરિહરી શીયલ મનમાં ધરી સુખ વહેલાં વરમુક્તિવધુ હેલા વરે ૯ તે માટે રે હું વાલમ વનવું પાય લાગીને રે મધુર વયણે સ્તવું વચન મારું માનીને માનસ્વામી પરનારીથી રહે વેગળા અપવાદ માથે ચઢે હેટા નરકે થઈએ દેહિલા ધન ધન તે નર-નારી જે જગ (દઢ) શીયલ પાબે કુળ (જગ) તિલ તે પામશે જશ જગતમાંહી કુમુદચંદ સમ ઉજળે. ૧૦ 8 શીયલ વિષે સીને શિખામણની સજઝાયા [૨૩૦૭ ] કા ચાલ એક અનોપમ રે શીખામણ ખરી સમજી લેજો રે સઘળી સુંદરી ઉથલ સુંદરી (સહેજેય સેજે) હદય હેજે પરસે જે નવિ બેસીએ, ચિત થકી ચકી, લાજ મૂકી, પરમંદિર નવિ પેસીયે, બહુ ઘેર હી: નારી નિર્લજ, શા પણ તજવી કહી, જેમ પ્રેતદષ્ય પડયું ભોજન, જમવું તે જુગતું નહીં. ચાલ પરશું પ્રેમે રે હસી ને બેલીએ દાંત દેખાડી રે ગુહ્ય ન લીએ ગુહ્ય ઘરનું પરની આગે કહેને કેમ પ્રકાશીએ? વળી વાત જે વિપરીત ભાસે તેહથી દૂરે નાસીએ, અસુર-સવારા અને અગોચર એકલડાં નવિ જઈએ, સહસાકારે વાત કરતાં સહેજે શીયલ માવીએ, ચાલઃ નટ-વીટ નરશું રે નયણુ ન જેડીએ મારગ જાતાં રે આવું એાઢીએ આવું તે ઓઢી વાત કરતાં ઘણાં જ રૂડા શોભીએ, સાસુ અને માંના જણ્યા વિણ પલક પાસ ન થોભીએ, સુખ-દુઃખ સરયું પામીએ પણ કુલાચાર ન મૂકીએ, પરવશ (વસતાં–પડયાથી) પ્રાણ(તજતાં=જાત) શીયલથી નવિ ચકીએ,
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy