SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શીયલની ૯ વાડની મેરવિજયકુત સજઝાયે અથવા નારી એકલી ભલી ન સંગત તાસ ધરમ કથા પિણ કહે નહિ વસી તેહને પાસ તેહથી અવગુણ હવે ઘણું સંકા પામે લોક આ અછતો આલસિર બીજી વાડ વિક બ્રહ્મચારી જોગી જતી ન કરે જાર પ્રસંગ એકણ આસણ બેસતાં થાઈ વ્રતને સંગ પાવક ગાળે લોહને જે રહે પાવકસંગ ઈમ જાણું રે પ્રાણીયા તજ આસણ ત્રિયસંગચિત્ર લખી તજે પૂતળી તે એવી નહિ કેવલ જ્ઞાની ઈમ કહ્યો દશ વૈકાલિકમાંહિ. નારી તે નરપતિ થયે ચકખુ કુસલ કહાય લખ ભવ ચોથી વાડિ તજ રલી રૂપી રાય.... સંયોગી પાસે રહે બ્રહમચારી નીસદીસ કુસલ ન તેહના વ્રત ભણી ભાંજે વિસવાવીસ.. વચ્ચે નહીં કુટ અંતરે સીલતણી હવે હાંણિ મન ચંચલ વસિ રાખવા હીયે ધરે જિણવાણિ છઠ્ઠીવાડે ઈમ કલ્લો ચંચળમન મ ડિવાય... ખાધે પીધે વિલસી તિરું ચિત્ત મલાય. કામ ભોગ સુખ પારધી આપે નરક નિરોધ પ્રત્યક્ષનો કહે કિશું વિલસે જેહ વિનેદ... ખાટા ખારા ચરચરા મીઠા ભેજન જેહ મધુરા ઈમો કસાઈલા રસના સદૂ રસ લેવ જેહની રસના વસ નહીં ચાહે સરસ આહાર તે પામે દુઃખ પ્રાણીઓ ચઉગતિ સેતેં સંસાર.. અતિ આહારથી દુઃખ હવે ગળે રૂપ બલગાત્રા આળસ નિંદ પ્રમાદ ધન દેષ અનેક કહાત.... ઘણે આહારં વિષ ચઢે. ઘજ ફાટે પેટ થાન અમામો ઊરતાં હાંડી ફાટે નેટ.. નવમી વાડિ વિચારીને પાળે સદા નિરદેશ પામી સતત ખિણ પ્રાણીયા અવિચલ પદવી મેખ... મંગ વિભૂષા જે કરે તે સંયોગી હોય બહાચારી તન સભા તે કારણ નવિ કાય
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy