SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ શીયલની ૯ વાડની મેરવિજયકૃત સજઝા દેહલું શાક તે કેળવી, મૂછ્યું કણકને પાસ રે. વાહ ગયે સવિ તેહને, તે રો વદન વિકાસ રે... ત્રીજી ૫ તિમ સ્ત્રી આસન બેસતાં વાડ શિથિલ તમ જાણ રે, ઘટિકા દેય છોડે તેહની, સ્ત્રી ત્રણ પહેાર પ્રમાણ રે; તજે પુરુષાસન ઠાણ રે, ભાખે ત્રિભુવન ભાણ રે, મેરૂ કર ગુણગાન રે... » ૪ [૨૨૮૬] નારી અંગ ન જોઈએ રે, લાગે બહુલા રાગ રે; શીલવંતની વાડને રે, તિહાંથી થાય ત્યાગ છે. નારી ૧. વીર જિસર ઈમ કહે રે, તમે રાગદષ્ટિ નિવારે રે; શ્રી જિન પ્રવચન જોઈને રે, સુપુરૂષ આતમ તારે રે... ઇ ૨ જિમ કઈ અંધ પુરષ હતા રે, મિલિયે વદ સુજાણ રે; તે કહે ઔષધ તુજ કરું રે, જે માને માહરી આણ રે. ઇ ૩ ઔષધ જગ સાજો કર્યો રે, તું સૂરજ સામું ન જોય રે; તે કેતે દિન વિસર્યું રે, રવિ જોયે અંધ તે હેય રે.. , ૪ તેહ પર વ્રતધાર રે, નવિ જુએ સ્ત્રીના અંગ રે; ભાંજે વાહ ચેથી ખરી રે, હવે પંચમી ગુણ સુરંગ ૨ ઇ ૫ ૫ [૨૨૮૭] સુણ વ્રતધારી રે શોયલાજ રાખીયે, ચંચલ મન કરી કામ; ભીતિ કરૂખલે રે વાડ વિચાલમાં, મ કરજે વિસરામ સુણ ૧ શ્રીપુર પાટણ રાજા રાજીઓ, જિતશત્રુ તસ નામ; તિહાં વ્યવહારી રે એક વાણિજ કરે, લાખ ને મીણ વિરામ ચહલા પાખલિ મૂકે તે ભરી, વહેરી લાખ ને મીણ; તાપને જેગે રે તે સવિ ગળી ગયું, કામે ભા(ભીખે રે દીણુ... નવિ કાંઈ પાસે રે આપે તેહને તિમ દષ્ટાંત જ હેય; સ્ત્રીના હાસ્ય કુતૂહલ સાંભળે, ભાંજે વાડી તું જે , ૬ [૨૨૮૮] સુણ ગુણ રે પ્રાણ, રાખે વાડ વિશેષ, પૂરવના કામોગ, નવિ સંભારી અશેષ; સંભાયે દૂષણ, ભાંજે વ્રતની વાડ, કુયતને રાખી, આતમ નરક મ પ... ૧ ગુટક આતમ તારી જિમ કે બે બાંધવ આવ્યા નગર ઉદ્યાન, કીડા કરી થાકથા બે બેઠા, વૃક્ષ હેઠલ સુજાણ;
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy