SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શોયલની ૯ વાડની મુકુંદ મોનાણુકૃત સજઝાયે જલ જલણ અરિ કરિ કેસરી, ભય જાવે સઘળા ભાગ; સુર અસુર નર સેવા કરે, મનવંછિત હે સીઝે સહુ કાજ છે જિનભુવન નિપાવઈ નો, કનક તણે નર કેઈ; સેવન તણી કેડી દાન દઈ, શીલ સમેવડ હે તોહી પુન્ય ન હેઈ, ૪ નારીનઈ દુષણ નર થકી, તિમ નારીથી નર દેવ; એ વાડ બિહુનઈ સારિખી, પાળવી છે મન ધરીય સંતોષ છે ૫ નિધિ નયન સુર શશિ સં. ૧૭૨૯ ભાદ્રપદ, વદિ બીજ આળસ છાંડી; જિનહષ દાવ્રત પાળજે, વ્રતધારી હે જગતે નવ વાડ છે કે આ શીયલની ૯ વાડની મુકુંદ મનાણીકૃત [૨૩૭૩ થી ૮૨] . દૂહા શ્રી સરસ્વતી સમરૂં સદા પભણું સુ સુપસાય સુવચન આપો શારદા મહેર કરી મુજ માય.... વાણી વીર જિણુંદની સાંભળી શાસ્ત્ર મઝાર વાડ શીયલની નવ કહું સુણજે સહુ નરનાર સીંચો અંબ અંગશીયલનો સમતા રસ ભરી નીર સાચવજે તને કરી ધરી દઢતા મનધીર... જાળવજે તને કરી નવવાડો ધરી નેહ ઉત્તમ ફળ શીલ અંબતણું વાડ વિગતે સુણે તેહ.. પ્રથમ સ્ત્રી સંગ ન કીજીયે બીજે ન કરવી વાત ત્રીજે આસન સ્ત્રી તણે બેસવું બે ઘડી જાત.. ચોથે રૂપ ન નિરખવું ન કરે નારીશું નેહ, પાંચમેં ભીત્યંતર ત્રિયા મુનિ ન રહે તસ નેહ.... છદ્દે સુખ સંસારના વળી વિલક્યાં હોય જેહ સિદ્ધારથ સુત ઈમ કહે મુનિ ન સંભારે તેહ... સાતમે સરસ આહારની લાલચ ન કરે લગાર આઠમી વાડમાં ઈમ કહ્યું અધિક ન કરવો આહાર... નવમે વિલેપન નવિ કરે ન કરે વળી શણગાર ત્રિકરણ શુ આરાધતાં પામે ભવને પાર... ઢાળઃ વાડ પહેલી જિનવરે કહીજી સિદ્ધારથ સુત ચંદ વીર જિણુંદ એમ ઉચ્ચરેજી ત્રિશલા દેવીને નંદ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy