SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૩ શીયલની નવ વાડની જિનહરિફત સજઝાય જુવે શ્રી સંભુત પ્રસિદ્ધો, તનુ ફરસે નિયાણે ક હે લાલ; દશમો ચક્રી અવતરી, ચિને પ્રતિબોધ તેહને દીધે , ૩ તેને તિહાં ઉપદેશ નવિ લાગે, વિરતિને કાયર થઈ ભાગો હે લાલ; સાતમી નરક તણું દુઃખ સહીયાં, સ્ત્રી ફરસે ઈમ અવગુણ કહ્યો છે ૪ કામ વિરામ વધઈ દુઃખ ખાણી, નરક તણું સાચી સહિ નાણું હે લાલ, એકઈ આસન દૂષણ જાણી, પરિહર નિજ આતમ હિત આણ , , ૫ માય બહેન જે બેટી થાય, તે બેસીનઈ ઊઠી જાય છે લાલ; કલપઈ એક મુહૂરત પછઈ.. ૫ [૨૨૬૬] દુહા : ચિત્ર આલેખિત જે પુતળી, તે પણ જેવી નહીં; કેવલજ્ઞાની ઈમ કહે, દશૌકાલિક માંહિ નારી વેદ નરપતિ થયે, ચક્ષુ કુશીલ કહાય; લખભવ ચોથી વાડ તજી, રૂલીયે ઋષિ રાય હાળઃ મનોહર રૂ૫ નારી તણું, દીઠાં વાધઈ વિકાર; વાગુર કાંમી મૃગ ભણું હે, પાશ ર કિરતાર, સગુણ રે! નારી રૂપ ન જોઈએ, જોઈએ નહીં ધરી રાવ, સુગુણ–આંકણું નારી રૂ૫ઈ દીવડે, કામી પુરૂષ પતંગ; ઝબઈ સુખનઈ કારણે છે, દાઝઈ અંગ સુરંગ છે મન ગમતી રમણું હેઈ, ઉર કય વદન સુરંગ; નર હર ભોગી ડસ્યા હે, જેવંતા વ્રતને ભંગ... કામણગારી કામિની રે, જિતો સયલ સંસાર; આખી અણુ ન રહ્યો છે, સુરનર ગયા સહુ હારી... હાથ પાવ છેદ્યા હુવઈ, કાન નાક વિણ જેહ; તેપિ સે વરસાં તણું કે, બ્રહ્મચારી તજે તેહ.. રૂપઈ રંભા સારીખી, મીઠા બેલી નાર; તો કિમ જોવઈ એવી , ભર યૌવન વ્રત ધાર. અબળા ઈદ્રી જેવંતા, મન થાયે વશ કેમ; રાજિમતિ દેખી કરી છે, તુરત ડગે રહનેમ..... રૂપ કુપ દેખી કરી, માંહિ પડે કામાંધ; મૂરખ મન જાણુઈ નહીં કે, કહઈ જિનહર્ષ પ્રબંધ... ઇ ૮
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy