________________
ત' થયાત
નરતિથિની સઝાયે ત્રિગડે બેસી જિનવરે રે ભાગે ચઉહિ ધર્મ દાન-શીયલ-તપ-ભાવના રે એ ચારે સુખનાં હમ્મરે છે દાને દેલત પામીયું રે
શીલે જસ સૌભાગ્ય તપ કરી કર્મ વિનાશિયે રે ભા ભાવઠ ભાગિ રે.... ) ભવ નિધિ પાર ઉતારવા રે એ ચારે નાવ સમાન સકલ પદારથ આપવા રે
એ ચારે પ્રગટનિધાન રે.. ઈમ જાણું પુણ્ય કીજિયે રે સાંભળી સરૂ વાણ ચિહુંગતિનાં દુખ ટાળીયે રે હવે કેડી કલ્યાણ રે.... , ચેથ તણું ગુણ જાણીને રે જે ધરે ચઉ ધર્મ દ્વારા વિજય લબ્ધિ સદા લહે રે સાધી પદારથ ચાર રે.... ૭
રફ ૫. પાંચમની સઝાય [૧૪૦૭] 3 પુનરપિ પાંચમ એમ વદે રે સાંભળે પ્રાણ ! સુજાણ શ્રી જિન આણાએ ચાલીયે રે જિમ લહીએ સુખની ખાણ ભવિકજન ! ધરજો ધર્મશું પ્રીતિ એ તે આણી મન શુભ રીતિ.... ભવિકજન આશ્રવ પંચ દૂર કરી રે કીજે સંવર પંચ પંચસમિતિ શુભ પાળીને રે તમે મેલો શિવવધૂ સંચ• , , ૨ પંચમહાવત અનુસરી રે
પાળો પંચ આચાર ત્રિકરણ શુદ્ધિએ ધ્યાવજો રે પંચ પરમેષ્ઠી નવકાર..... ઇ » સમતિ પંચ અજવાળજો રે ધરજે ચારિત્ર પંચ પંચ ભૂષણને પડિવજી રે ટાળા દૂષણ પંચ છ » મત કરો પંચ પ્રમાદને રે મત કર પંચ અંતરાય પંચમી તપ શુભ આદરે રે
દિન દિન દોલત થાય છે પંચમી તપ મહિમાં ઘણે રે કહેતાં ના'વે પાર વરદત્તને ગુણમંજરી રે
જુઓ, પામ્યા ભવને પાર છે ૬ પંચમી એમ આરાધીયે રે લહીયે પંચમ નાણુ ચૌદ રજજવાત્મક લેકિનારે એ તો મનપજજવ શુભ જાણ છે કે ૭. ઘનઘાતી કર્મ ખપાવતાં રે વાજે હે મંગલ શબ્દ પંચમીગતિ અવિચલ લહે રે તિહાં સુખ અનંત સુલબ્ધ છે , ૮
= છઠ્ઠની સઝાય [૧૪૦૮] = દૂહા ઈણ વિધ પચિ તિથિ ભણી બેલી શુભ પરિણામ
એક એકથી ચઢતે ગુણે - મનહર છે અભિરામ....