________________
હિણી-તપની સઝાયે સુણી દેશના જિનરાજની પામી તે પ્રતિબોધ લેઈ ચારિત્ર જપતી
મારે કરમસુ જેધ અંતે અણસણ સાધી ઘાતી કરમ અપાય શુભધ્યાને નરનારી
| શિવનગરીમાં જાય અઢાર ચોવીસાહ વરસે પાલણપુર ચઉમાસા કાતી વદ પાંચમી દિન
શ્રી નવપલવ પાસ તેહતણા સુપસાયથી
રેહિણની સજઝાય વાચક શુભ નય સીસને
ભક્તિ નમેં નિત પાય
[૨૦૮૬ થી ૯૧]. હાંરે મારે વાસુપૂજ્યને નંદન-મધવાના જે
રાણી તેહની કમલા પંકજ લેયણ રે લે આઠ પુત્ર ને ઉપર પુત્રી એક જે માત-પિતાને વહાલી નામે રોહિણું રે લે દેખી યૌવનવય નિજ પુત્રી ભુજ જે સ્વયંવર મંડપ માંડી નૃપ તેડાવીયા રે લો અંગ અંગ ને મરૂધર કેરા રાય જે ચતુરંગી ફોજાંથી ચંપા આવીયા રે ... પૂરવ ભવના રાગે રોહિણી તેમ જે ભૂપ અશોકને કંઠે વરમાલા ધરે રે લે ગજરથ ઘડા દાન અને બહુમાન જે દેવી વળાવી બેટી બહુ આડંબરે રે લે.. રવિણ રણુ ભગવતા સુખ ભોગ જે આઠ પુત્ર કે પુત્રી ચાર સેહામણું રે લો આઠમા પુત્રનું લોકપાલ છે નામ જે તે ખેને લઈ બેઠી ગોખે ભામિની રે ... કાઈક નગરના વણિકનો પુત્ર જેઆયુ ક્ષયથી બાલક મરણદશા લહે રે લે માત-પિતાદિક સહુ તેહનો પરિવાર જે રડતે–પડતા ખતળે થઈને વહે રે લો... તે દેખી અતિ હરખી રોહિણી તામ જે પિયુને ભાખે એ નાટક કાણુ ભાંતિને રે લોલ