SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાની-જીવનની અસ્થિરતા સૂચક સઝાયો ૬૦૩૮ પીતાંબર પટકૂળ અનુકુળ આપતાં મુખમલ જામા રેટા રૂડા રૂમાલ જે અંગરખા ઉપરણી ઓપતી આંગડી ઓઢી અનોપમ સુંદર સાલ દુલાલ જેજે. ૫ મોહનગારાં સેહે મસ્તકે મોળીયા સેનેરી શિરપાવ ઝળકતી ત જે કાને કુંડળ ઝળકે લલિત વિદથી હૃદય વિકસિત હારતણે ઉદ્યોત જે, જે કંઠે આભરણ ગળે લહકે ઝુમણું મુક્ત ફળ માળા પરવાળા સાર જે વે વિંટી ને કડા પેચી બેરખાં આછો અલંકૃત આભૂષણ શણગાર જે, જો ૭. તાપ નિવારણ નાજુક છાત્રીત્ર શિરે ધરી છેલ છબીલા ચાલે ચટકતી ચાલ ચરણે ચમચમ મોજડી ચમકાવતાં અમલ આરોગે લોચન લાલ ગુલાલ જે. જે. ૮ ચુઆ ચંદન મૃગમદ કેસર અગર જે ડોલર ડમરા ગલગોટાને ગુલાબ જે જઈ જઈ મચકુંદને કેતકી કેવડા કુસુમતણું સુરભિગધે ગરકાવ જે, જો- ૯ લાલ રંગીલા મદથી મૂછ મરેઠતા મેડામડ મમતામાં હેડા હેડ જો દેવતણે ડર મનમાંડી નવિ લેખવે મોટપણામાં મનના મનોરથ કાડજે, જે૦૧૦ મહેલ પ્રાસાદ ઝરૂખા ઉંચા ઝળહળે ચિત્ર શાળી, પટશાળી, ઝાકઝમાળ જે ગોખ અટારી જાળા જુગતિ શભા ઘણી ઘડીત જડિત મનોહર સાત માળજે, જે૦૧૧ કનક રજત વર્ગ કરી ને મઠારિયાં આરિસે મંડિત અનુપ આ વાસ જે હાંડી બૂમરખ ગલાસ દીપક ઉદ્યોતથી મંદિર ભાસ્કર કીધ ભવન કૈલાસ જે,જો૧૨ ચંદરૂઆ સુખદાઈ બિછાઈ ચાંદણી કનક સિંહાસને દીપે દેવ કુમાર જે દાસ દાસી કિંકર કરજોડીને ખડા હાલ હુકમ ફરમાવે તે કરે ત્યારે જે, જો૦ ૧૩ ગાદી તકિયા મખમલ ગાલ મસુરિયાં કુલ શય્યાએ ભેગી ભમરરંગ રેલ જે કવિ કરે માણીધર મોહન ગેહમાં નવલ નગીના નવ નવ ખેલે ખેલ જે, જે૧૪ પલને ઢિયા રે પંખા ખૂલતા હીંચકતા હશે હિડાળા ખાટ જે દંપતિ રમતા સારી પાસે સોગઠે વિષય સુખ વિલસે ગત અંગ ઉચાટ જો, જો ૧૫. મદનાંકુર પ્રગટો રે જોબન પૂરમાં લલના સાથે લોન મગન રહે મન જે અંકુશને નવિમાને વિકળ જેમ હાથીયો કામ કાદવમાં ખૂટ્યા કામી જન જે,જે૦૧૬ નાચ નાટક નિરખે નિસુણે નિત ગાવણું મધુરાગ રાગિણુયે રહ્યા લલચાય જે. ઝાંઝરના ઝણણુટ ઘુઘર ધમકારમાં મદ અંધાનું મનડું વ્યાકુળ થાય જે, જે ૧૭. હાસ્ય વિલાસ વિનેદ વિવિધ કીડા કરે પંચ વિષયમાં પૂરણ પસર્યો પ્રેમ જે માયામા મગરૂર કુમર ડામણું ષટ રસ સ્વાદી રૂપે રતિ પતિ જેમ જે, જે ૧૮ ભાત ભાતના ભોજન નિત નિત નીપજે આરોગે ઉષ્ણુ અનુકુળ આહાર જે શેવ શીખડ પયપાક કંસાર જમણભલાં આંબાળાં શાહ-અથાણું સાર જે.જે. ૧૯મોદક મીઠા મગદળ દીઠાં દિલ ઠરે ઘોળવડા ઘેબરને મોતી ચૂરજે
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy