________________
મેતાજ મુનિની સજઝાયો ઘનઘાતી કરમ ક્ષય ચુરી સારી આતમ કાજ કેવળ પામી મુતે પેહતા
નમિયે શ્રી મુનિરાજ.... એહવે કઠિયારો કેઈ આવી નાખે કાઠી ભારો સબદ સુણું જ છ વમીયા તે દેખે સોનાર... ચિતિ વીર જિનેસર કહિસે વાત સકલ વિસ્તાર તે છુટું જે સંયમ લેઉં વળી પામું ભવપાર.. શ્રેણકને ભય મનમાં આવ્યું જાણું અથિર ધન કાયા સંયમ લેઈ સહુ જન સાથે પાળી સદ્ગતિ જાય.... પંડિત જય વિજય ગુરૂ કેરો મેરૂ નમે ઋષિરાજ એહવા મહામુનિવરને નામે લહીયે અવિચલ રાજ...
[૧૯૭૨] ગોયમ ગણહર પ્રણમી પાય ગાઢું મેતારજ રિષીરાય જે મુનિવરનું લેતાં નામ સીઝઈ મનવંછિત સવિકાસ ભિક્ષાકાજ સેની વરિ જાય હેમ–જવ દીઠાં તિણે ડાય આમિષ જાણું પંખી ચણઈ તે પેખઈ લોચન આપણઈ... તે શ્રી શ્રેણુક રાજા તણું જવ ઘડે નિત રળીયામણા એકસો આઠઈ જવ ઉદાર જિનવરપૂજ કરઈ નિસાર મુનિ વહેરી નઈ પાછો વળ્યો સેની કેડે આવી મળે જે જવ લીધા માહરાં તમે આપો કાંઈ ન કર્યું અમે સુણિ મેં તજીઓ સયલ સંસાર ઘર પુર અંતે ઉર પરિવાર અણ આપ્યું નવિ લીજઈ કિમેં જિનવર વાણું હઈડે રમાઈ ઈહાં બીજે કાઈ આવ્યું નહીં ક૫ટીવેષ તુમારે સહી એમ કહી ધરિ તેડી જાય ઘણે પરિહાર ખમે કષિરાય આ વાધર મસ્તકિ વિડીઓ રાસ થકી તડકૅ નાખીઓ ખીમાવત મુનિ અભિરામ નવિ કહ્યું પંખીનું નામ dબલી ફાટી વેદના થાય શુકલ ધ્યાન ચડો ત્રાષિરાય સમતા રસના એ ફલ જુઓ કેવલ પામી મુગતિ ગયે... ધન ધન મેતારજ ઋષિરાય જે નર નારી તુમ ગુણ ગાય પંડિત જયવંતસીસ ઈમ કહે તુમ સમરઈ તે સંપદ લહઈ..