SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિની, મુનિગણની સજઝાયે નવવિધ પરિગ્રહ મૂળ ન રાખે નિશિ ભોજન પરિહારજી ક્રોધમાન-માયા ને મમતા ન કરે લોભ લગારજી... સુ. ૧૬ જોતિષ આગમ નિમિત્ત ન ભાખે ન કરાવે આરંભળ ઔષધ ન કરે, નાડી ન જુવે સદા રહે નિરારંભ... ડાકણ-શાકણી-ભત ન કાઢે ન કરે હળવે હાથ મંત્ર-યંત્ર ને રાખડી કરી તે નવિ આપે પરમાર્થ... વિચરે ગામ નગર પુર સઘળે ન રહે એકણુ ઠામજી ચેમાસા ઉપર ચોમાસું ન કરે એકણું ગામજી... નેકર ચાકર પાસે ન રાખે ન કરાવે કોઈ કાજજી ન્હાવણ ધાવણ વેષ બનાવણ ન કરે શરીરની સાજજી..... વ્યાજવટાનું નામ ન જાણે ન કરે વણજ વ્યાપાર ધર્મ હાટ માંડીને બેઠા વણજ છે પર ઉપગારજી... તે ગુરૂ તરે બીજાને તારે સાયરમાં જિમ જહાજજી કાષ્ઠ પ્રસંગે લેહ તરે જિમ તેમ ગુરૂ સંગતે પાગ્યજી... » સુગુરૂ પ્રકાશક લેચન સરિખા જ્ઞાન તણા દાતાજી સુગુરૂ દીપક ઘટ અંતર કેરા દૂર કરે અંધકારછ... સુગુરૂ અમૃત સરિખા શીલા દીયે અમરગતિ વાસજી સુગુરૂતણું સેવા નિત્ય કરતાં છૂટે કર્મને પાસ.. સુગર પચ્ચીસી શ્રવણે સુણીને કરજે સુગુરૂ (ને સંચ) પ્રસંગજી કહે જિન હર્ષ સુગુરૂ સુપાયે જ્ઞાન હજ ઉછરંગછ છ ૨૫ [૧૯૫] તે ભણીયા રે ભાઈ તે ભણીયા જેણે સૂવ સુગુરૂ મુખ સુણીયા રે પરમારથ ગ્રાહક જે ગુણીયા જણણ તે ભલી જયારે તે ભણીયા જે ન હણે ન હણુ પ્રાણ જીવદયા મનિ જાણું રે ઉપશમ ભાવ હિયા માંહિ આણી બોલે મુખ મધુરી વાણી રે.... , ૨ જે ઉપદેશ દયા માંહે ભાખે શ્રી જિનવરની સાખે રે જે રૂડીપરિ નિજ વ્રત રાખે દુનિયા તસ ગુણ દાખે રે. જે સુધઈ ઉપગઈ ચાલિ નયણે જીવ નિહાતી રે જે પ્રવચનની શીખામણ પામે તે આતમ અજુઆલે રે.. જે કરણી ચિત ખઈ કરસી તે ભવ સાગર તરસી રે કાન્ડ મુનિ કહે તે સુખ(શિવ)વરસી અવિચલ પદ અનુસરસ રે... , ૫
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy