SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મિથ્યાત્વ વિષેની સજઝાય [૧૮૯૭] . દૂહા પૂર્વ ચારજ સમ નહીં તારણ-તરણ જહાજ તે ગુરૂપદ સેવા વિના સબહી કાજ અકાજ... ૧ ટીકાકાર વિશેષ જે નિર્યુક્તિ કરનાર ભાષ્ય અવરિ ચર્ણિથીસૂત્ર સાખ મનધાર... જેહથી અથપરંપરા જાણત જે મુનિરાજ સૂત્ર ૮૪ વર્ણવ્યા ભવિયણ તારક જહાજ નિજમતિ કરતા કલ્પના મિથામતિ કેઈ જીવ કુમતિ રચીને ભોળવે નરકે કરશેરીબાલ અજાણક જીવડા મૂરખને મતિ હીન નુગરાને ગુરૂ માનસે થાયે દુખિયા દીન... ઢાળ પ્રણમી સદ્ગરના પદપંકજ શિખામણ કહું સારી સમક્તિ દષ્ટિ જીવને કાજે સુણ નર ને નારી, ભવિયણ! સમજે હદય મઝારી ૧ અત્તાગમ અરિહંતને હેવે અણુતર શ્રુત ગણધાર આચારજથી પૂર્વ પરંપરસે સહે તે અણગાર રે... , રે ભગવાઈ પંચમ અંગે ભાગે શ્રી જિનવીર જિનેસ ઠેષ ધરીને અવળે ભાખે કરી કુલિગને વેસ રે.. , બહાર વ્યવહાર પરિગ્રહત્યાગી બગલાની પરે જેહ સૂત્રને અર્થ જે અવળે મરડે મિશ્યા દષ્ટિ કહ્યો તેહ રે... , આચારજ ઉવજઝાય તણે જે કુલગરછને પરિવાર તેહના અવર્ણવાદ લવ તો હેાયે અનંત સંસાર રે.. , , મહામહની કર્મને બંધક સમવાયાંગે ભાગે શ્રુતદાયક ગુરૂને ઓળવતો અનંત સંસારી તે દાખ્યો રે... તપકિરિયા બહુવિધની કીધી આગમ અવળે ભાખ્યો સુર કિબિષિ થયે જમાલી પંચમ અંગે દાખ્યા રે..... શાતા અંગે સેલગ સુરિવર પાસત્યા થયા જેહ પંથક મુનિવર નિત નિત નમતાં મૃત દાયક ગુણગેહ રે... કુલ-ગણ-સંઘતણ વૈયાવચ કરે નિર્જરા કાજે દશમે અંગે જિનવર ભાખે કરે ચૈત્યની સાજે રે.. આરંભ-પરિગ્રહના પરિહારી કિરિયા કઠોરને ધારે જ્ઞાન વિરાધક મિશ્યા દષ્ટિ કહે નહીં ભવપાર રે.... છે કે ૧૦ ભગવતી અંગે પંચમ શતકે ગૌતમ ગણધર સામે સમક્તિવિણ કિરિયા નહિ લેખે વેર જિણુંદ ઇમ ભાખે રે , પૂર્વ પરંપરા આગમ સાખે. સહણ કરો શુદ્ધી વિરત સંસારી તેમને કહીયે ગુણ ગ્રહવા જસ બુદ્ધી રે.... , , ૧ર
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy