________________ 11 494 સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ શિવભૂતિ સરીખે સત્યવાદી સત્ય જ કહેવાય રત દેખી તેહનું મન ચળીયું મરીને દુર્ગતિ જાય.. માયા૮ લબ્ધિદર માયાએ નડીયે પડી સમુદ્ર મોઝાર છ માખણીયે થઈને મરી પડી નરક દુવાર. ઝાઝે પસે સુખ ન દેખે - થાડે પૈસે દુખીયા તૃણ તરૂણ ત્યાગ કરે તો સદા રહે છે સુખીયા ઇ તે સિંહાસને થાપી શંભયે માયા રાખો નેમીશ્વર તો માયા મેલી મુગતિમાં ગયા સાખી.... પર એહવું જાણુને ભવિ પ્રાણુ માયા મુકો અળગી સમય સુંદર કહે સાર છે જગમાં ધર્મ રંગ શું વળગી , 13 મન વચન કાયા એ માયા મૂકી વનમાં જાય ધન્ય ધન્ય તે મુનિવર જેહના દેવગાંધર્વ (તીનભુવન) જગાય [1889] ભવિયણ! માયા મૂળ સંસારનું માયા મેહની રીઝ છે ભવિયણ. માયાએ જગ સહુ નડષા માયા દુગતિ બીજ છે... ભવિયણ 1 - જિમ દાહિણ પવને કરી મેધ હવે વિસરાલ છે તિમ માયાના જોરથી પુણ્યઘટે તત્કાળ હે... , મમ વચન બેલ્યા થકી જિમ વજન પ્રતિકૂળ હે તિમ તપ-જપ-સંયમ કિયા માયાએ થાયે ધૂળ હે. મલિ જિનેશ્વરે બાંધીયે માયાએ સ્ત્રી વેદ છે ઉત્તમ નર કરજો તમે તે માટે તસ છેદ છે. માયા મારા માનવી સેવા કરે કરજોડી છે માયાએ રીઝે માનવી આપે ધનની કડી હૈ.... ઇમ જાણીને મત કરો માયા સાથે રંગ હે જિમ જોગીસર મટકા ન કરે નારીને સંગ છે , ભાવસાગર કહે ભવિજના સાંભળો સદગુરૂ વાણુ છે માયાના પરિહારથી લહીયે સુખ નિરવાણ છે. , 7 [1890 ] સમક્તિનું મૂળ જાણીએ સત્ય વચન સાક્ષાત માયામાં સમક્તિ વસે માયામાં મિથ્યાત્વ છે. પ્રાણી ! મ કરી માયા લાપાર