________________ 483 મહસેન મુનિની સઝાય ૧૮ખંડ ભક્તા હે ભરતને ઘણી રે અરજ કરે કરોડ દાદીને પાય લાગે છે મુજરો લેજે માહરો રે મુખ આગળ મદમેડ...માતાજી 8 હાથી હદે બેઠા છે દેખે પુત્રને રે રહા અષભને જોય મરૂદેવા માતા હે મનશું છ મોહને રે કેહનું સગું નહિ કેય.... , 11 કેવલ પામ્યા હે માતાજી મુકતે ગયા રે હાથી હદે વીતરાગ પછી શિવ ગયા છે અસંખ્યાતા કેવલી રે ખેલ્યો મુક્તિનો માર્ગ.... , 11 (5) સઠહજાર પેઢી હે નયણે નિરખી છે રે લાગે દાદીને પાય તીર્થંકર ચક્રીહે હલધર કેશવા રે વળો રાણાને રાય... માંજી સરખા સુખીયા હે કાને કોઈ ન સાંભળ્યા રે લખ્યું સૂત્રે ઠેર ઠેર ઋષિરાયચંદજી હે કાળો જેડી જગતિશું આછો શહેર અજમેર , 13 સંવત અઢારસે હે વરસ પંચાવને રે ગ્રીષ્મને જેઠ જ માસ પુજ્ય જેમલજી હે પુણ્ય પસાયથી રે કીધે જ્ઞાન અભ્યાસ... સિંવત અઢારસે હો વરસ પચાસમાં રે પુષ્ય જયેઠ જગમાલ જસ વિજય જેડી હે સજઝાય જગતિશું રે આછો શહેર અજમેર... | હ મહેમેન મુનિની સક્ઝાય [1876] 2 સહજ સેભાગી હે સાધુ શિરોમણિ શ્રી મહસેન નરિંદ મેહનીયા સંવેગી સમતા રસ પૂરીઓ ચંપા પુરત ઈદ , સહજ 1 મણિરથ વિદ્યાધર કુલ દિનમણિ મણિ માલા સુતસાર , શ્રી સીમંધર જિન પાસે લિયે પંચ મહાવ્રત ભાર , ઇ 2 સુરતરૂ એક મનહર વાવીઓ આપે સિંગે રે રંગ , શાખા દલદલ પરિમલ પૂરી વાળે અતિહિ ઉજંગ..., નિસ દિન તેહ પાસે વિકસે ઘણું મંદિર કરી અભૂત , નાટક નવ નવ ઈદે દેખતાં - જિમ નંદન પુરૂદૂત છે તેહ કુવાયવશેં તરૂ શોષીઓ શટિત છરણ થયે રૂપ છે નિરખી નેહ થકી તવ ચિંતવે એ સંસાર સ્વરૂપ છે. જોર જરાય ચિંતા વાયથી નિર્મલ હૈઈ શરીર છે ધર્મ પરાક્રમ તિહાં થાવે નહીં કિમ લહિયે ભવતીર... , ઈમ વૈરાગ્યે ચારિત આદર્યું પંચસયાં સુત સાથ , ચઉનાણી એ ચિત્ત વિયરતાં પ્રણમે સુર-નર નાથ , ઉત્તમ નર થડા ઉપદેશથી ઈમ પામે પ્રતિબોધ , જ્ઞાન વિમલ ગુણ આવ૨ વદિ એહવા મુનિવર યોધ... ,