SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ માયા અને મિલકત ખરે! આ નાણા નકામાં આખરે પરમાર્થને પ્રીતે કરો કલ્યાણ આતમનું કરો. સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ --મૂકી જવું પડશે અરે ! નાણું વિના કેમ ચાલશે?.. ભક્તિ તણું ભાતું ભરો કીધા વિના કેમ ચાલશે?. ૮ --[૧૮૬૨] મરણ ન છૂટે રે પ્રાણીયા કરતાં કાટિ ઉપાય રે સુરનર-અસુર-વિદ્યાધરા સહુ એક મારગ જાય રે... મરણ ૧ ઇદ્ર ચંદ્ર રવિ-હરિ વળી ગણપત કામ કુમાર રે સુર ગુરૂ સુર વૈદ્ય સારિખા પહેમા યમ દરબાર રે.... મંત્ર જ (તંત્ર મણિ ઔષધિ વિદ્યા હુનર હજાર રે ચતુરાઈ કરે રે ચેકમાં જમડા લુંટ બજાર રે... ગર્વ કરી નર ગાજતાં કરતાં વિવિધ તોફાન રે માથે મેરૂ ઉપાડતાં પહેયા તે સમશાન રે... » કપડાં ઘરેણું ઉતારશે બાંધી (ધશે) ઠાઠડી માંય રે ખરી હાંડલી આગ રેતાં રોતાં સહુ જાય રે.. , પ કાયા માયા સહુ કારમી કારમે સહુ ઘરબાર-કુટુંબ પરિવાર રે રંકને રાય સો કારમા કારમો સકલ સંસાર રે.. બાંધી મુઠી લઈ અવતર્યો મરતાં ખાલી છે હાથ રે જીવડા ! જેને તું જગતમાં કઈ ન આવે સાથ રે... નાના મોટા સહુ સંચર્યા કઈ નહિં સ્થિરવારે નામ રૂપ સહુ નાશ છે. ધર્મરતન અવિનાશ રે.. [૧૮૬૩] મોતી તણી માળા ગળામાં મૂહયવંતી મલકતી હીરાતણ શુભહારથી બકંઠકાંતિ ઝલકતી આષથી ઓપતા ભાગ્યા મરણને જોઈને જન જાણીએ મન માણીએ નવ કાળ સૂકે કોઇને... ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડલ નાખતા કાંચન કડાં કરમાં ઘરી કશીયે કચાસ ન રાખતાં પળમાં પડવા પૃથવીપતિ એ ભાન ભૂતળ ખેઇને... જનક દશ આંગળીમાં માંગલિક મુદ્રાજડિત માણિકથથી
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy