SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સજઝાય-વિનયદેવસરિત અગનિઝાળ જિમ તાપથી મદની પરિમોહઈ કરવત જિમ કાઈ ઘણું તસુ સંગ ન સહઈ દાસી વિનયવચન કહી ઘરિ તેડી આવી કુબજાદાસી સમી કરી વિદ્યાબલિ ભાવી.... દીઠલ લાવણ્ય ગુણ ભરિઉ વામણુઉ સરૂપ | દીધઉં આસણ આદરઈ દાખ્યઉં નિજરૂપ ઈણિ અવસરિ તિહાં આવીઓ ઈકવીણું વાઈ દેવદત્તારી ઝાંપણું રશિયાઈત થાઈ. મૂલદેવ કહઈ એ સભા કાંઈ નવિ જાણિ વિણ લેઈ તાંતિમાંહિથી ચાલગર્ભિત તાણિ નિર્મલ તાંતિ કરી તિહાં તે વાઈ વીણા દેવદત્તાદિક નર સહુ તિ િનહિં લીણા... કવિ કલંક હુઈ જેહથી નરનચદઈ સાચું દેવધર્મ નવિ ઓળખઈ ન લહઈ ધર્મ જાચું દાનધર્મ ન થઈ નવિ વિસરાઈ ભાઈમાઈ તાત | મુગતિ લહઈ જીવ જેહથી જાઈ ધરવાત... ઇમ કહી જૂએ હાવએ ભૂલદેવ ન મૂકઈ કમ તણી છવડઉ તે હાલ ન ચકઈ મર્દન નાન કરી તિહાં ભેજનવિધિ કીધી દેવદત્તા કહઈ આવ મુઝઘર ગુણવેધી... ભૂલદેવ એહવઉં કહઈ હઉં પ્રેમ ન મૂકહે સારસ સરવર જાઈ તજી તતખણ જે સૂકવું મહે લેભી નિરધન અહે અનિ વલી પરદેશી અહે તુહે પેહી પ્રીતડી (થિ) ધિરિસી પરિહેતી... કહઈ વેશ્યા આક અનઈ અને ફલ સરખો દીસઈ પણ અંતર હુઈ અતિઘણે વિશ્વાવસઈ નારી કનારી આંતરઉ એણપરિજાણુઉ આવી મંદિર આપણુ એ બ્રાંતિ મ આણુ... દેશ આપણુઉ પારકઉ એ વાણી મ બેલ ખલ-ગુલ એકસરીખડા કરી કાં તહે તેલ ગુણવંત પુણ્યવંત સારિખા એ વાત પ્રસિહી દેવદત્તાવરિ આવી વાત 9 વાચા-દીધી..
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy