________________
४४८
- સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઉત્તમ નરની એહ ભલાઈ પંડિત સહુ વખાણઈ
જાવ છવજે એકણિભવાઈ વરતઈ ઉત્તમ ઠાણિ. ૧ નિજ રાજ ભલાવ્યઉ મિત્ર ચિહુની સાર બ્રહ્મદત્ત તસુખલઈ ઘાયઉ તેણીવાર રાયગય ઉપર કઈ ચલણી દીરઘરાય મનરંગઈ રમતાં વિષય સુખઈ દિનભાઈ ગુટક થાઈ ઘનમહિતા મિનિ ચિતા રખે વિણસે પુત્ર
રાણી પાપતણિ રસિ રાતી રાખું ઘરનું સૂત્ર ઈમ જાણી વર ધનુનઈ દીધી સીખ ઈસી ઈમ જાણી
બ્રહદત્તનઈ ઈસું જણાવે વિષય વિલ્ધી રાણી.... બ્રહ્મદાનું પાસું મત જે એલગાર ગંગાતહિ ધનુમહિલઈ તપમંડ ઉ સાર બ્રહ્મદત્ત જણાવઈ નૃપનઈ માની વાત તે દેખી દીરઘરાયતજી સુખ ઘાત ગુટક વાત જણાવઈ રણી નિપુણરાણી કહે વિચાર
સ્વામી ફિકર કહઈ એહની કરત રખે લગાર બુદ્ધિ વિનાણઈ પુત્ર વિણાસી તહસું પાલિતુ પ્રીતિ
લાખાણું ઘર એક મંડાવિસ તમે થાઉ ને ચિંતા બેટી પરણાવીસુ વાત ઈસી ઉપાઈ લાખ મંદિર શ્રીઈ લીધી લેક ભલાઈ મહિતઈ તવ સુરંગ કરવઈ કરી તે બ્રહ્મદર એ વર ધનુનિ તિણિ ઠાઈ ગુટક રાયતણી () ચૂલા બેટી દાસિ મગાવી
મહુરત યોગ જેઈ બ્રહ્મદરનઈ તે દાસી પરણાવી લેકમાંહિ પુત્ર પ્રેમ જણાવઈ પણ મનમાંહ કુડી
રાગઈરાતાં માણસ નિશ્ચઈ મતિ ન વિમાસી રૂડી. ૪ ઘરમાંહિ રાણી પુત્રસરિસ કરઈ ગાઠિ મનમાંહિ ઉડી પ્રીતિ જણાવઈ હઠિ પુત્રને કહિ રહિજ રૂડીપરિ તુમહે રાતિ મહિતા પુત્ર નઈ પણિ સીખવઈ સંઘાતિ ગુટક આપણ પુરાણી મોકલાવી ચાલી કરી વિચાર
બ્રહ્મદર વરધનું પિઢાડી ઘરનાં દીધાં બાર જાતાં રાણી તણિ અવસર સૂતાં અગનિ પ્રજાલો
બેજણ કુશલ લેમ નીસરીયા સુરંગ વિચાલી... વસુધાતલિ ભમતાં અચરિજ જોઈ વઈબેવિ
બ્રાહ્મણ ઈક ઉત્તમ દેખી મિલિ તિણિ વિ સુખ દુખઈ સખાયત તેહનઈ સાથિં ચાલિ
ભલપણુ ગુણવિનયતણું તરુ કુમર નિહાલઈ