________________
૪૧
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સક્ઝા-નાનવિમલકત જનક અને સુત એણિપરે બેઠા રમવાને સહુ સાખ પણ સુત નવિજીતે નૃપ આગળ દાય કરે જે લાખ , ૧૩ દેવતણી સાનિધિથી કોઈ જીતે તે કદાપિ વિણ સમક્તિ નરભવ જે હા કહે નય તિમ દુઃપ્રાપિ... ,
- ૪/૭ જુવટ દષ્ટાંત [૧૮૨૬] દૂહા અંતર્ગત ઉપનય કહું સુણ ગુરૂનો ઉપદેશ
વિસ્તાર છે એહને ઘણે પણ ઈહાં કહું લવલેશ ઢાળ નૃપ તે સંસારીજીવ શુભ પરિણતિ પતિ ઉપશમ પુરને રાજીયો એ.... ૧ સુગુણ વિવેક પ્રધાન માન ઘણું લહે. પતિની પાસે રહે એ.... ૨ માઠા મનવચ ગ અંગજ જાણીયે જનક ઉપર તે દૂમણા એ... ૩ અત્તર સે ખાણિ જીવતણ કહી થંભ સમાન તે જાણયે એ... ૪ જીવ જીવ પ્રત્યે જે કર્મ પ્રકૃતિ સવે તીખા આરાની પરે એ.... ૫ દર્શન-ચારિત્ર દેય પાસા પાધરા જ્ઞાન ફલક ઉપરિ ધર્યા છે. ૬ રમત રમતાં એમ જે ખલના લહે તે ફરી રામત મંડી એ. ૭ જે જીતે સવિતાવ તખત લહે તદા ક્ષીણ મોહ સિંહાસને એ. ૮ એણિપરે પ્રકૃતિવિચાર સાથે જે નરનાર તેહિજ અવિચલ પદ લહે એ... ૯ દુષ્ટ સુતે જિમ રાજ નવિ તે પામીયે તિમ અશુભ યોગથી નરભો એ..૧૦ એમ એ દષ્ટાંત માનવભવ તણે નવિમલ પંડિત ભણે એ..
૫/૮ રત્નાશિ દષ્ટાંત [૧૮૨૭] દૂહા: અચિંત્ય નરભવ લ@ ધૂણક્ષરને ન્યાય ગિરિ સરિ દુ૫લ તણિ પરં કર્મ નૃપતિ સુપસાયા
વિણ ધર્મો ભવ હારી જિમ જૂઆરી દાય! આવે હવનગ્રહી ધન ઈને જાય... રયણરાશિનો પંચમો બેલું હું દષ્ટાંત
બંધન તેડે કર્મનાં જિમ જ કૃમિ જયકાંત.... ૩ ઢાળઃ ભરત વિભૂષણ ઉજિઝત દૂષણ નયર સોશલ નામ,
સુંદર મંદિર મંદરગિરિ સમ સોહે ધવલિત ધામ, અતિ ધનવંત મહંત ગુણકર રત્નાકર ઈતિ નામ, નિવસે વિશે સંપદ સુખશું જિમ માધવ આરામ
દેશ-વિદે નય નિવસઈ (૨ નિવેસે) વિવિધ રયાણની જાતિ,