________________
૪૨૬
- સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ છલભેદ દાવ ઉપાય કરતાં બ્રહ્મદત્ત સુત જે મરે
ધિફ કામને ગત મામ ચલણી વયણ તે અગી કરે. મે એક મંડાવિયે લાખ તણે આવાસોજી છલ વિવાહ તો કરી નવપરિણિત સ્ત્રી પાસજી
વિશ્વાસ આણી માંહિ પહો દીપયોગે તે ગલે સુરંગમાંહે સચિવ થર ઘણુ કુમારને આવી મલે પાહની પ્રહારે ગંગતીરે અશ્વયોગે નીકળ્યા
પચાસ જોયણ ગયા બેહુ દુષ્ટ દીહા ભય ટળ્યા... પુણ્યબનેં તે ઉતર્યા અટવી આપદ રૂપજી કુમાર વૈતાઢયગિરે ગયો તિહાં વિદ્યાધર ભૂપ
અતિરૂપ કુમરી જાણે અમરી નૃપતિ વિદ્યાધર તણી, બહુ તિહાં પરણી તેજી તરણ ઋદ્ધિ જોડી અતિ ઘણી, પટખંડ સાધી શતે વરસે આવીયા કપિલ પુરે,
નવનિર્દે ચઉદસ યણ મંડિત ચા પદવી અનુસરે. ૫ પૂરવ પરિચિત બંભણે દેહગ ભંજણ હેલેંજી ચક્રી દર્શન દેખવા અભૂત કરત સંકેતેંજી
સંકેત છરણ વસ્ત્ર ધ્વજ કરી ચક્રી નિરખી. ઉપકાર જાણી કહે વાણી માંગિ વર સંતષિ તવ કહે બંભણ પડખ નરપતિ ઘરણીને પૂછું જઈ
તસ વયણથી તુજ પાસ માગું વસ્તુ એકમને થઈ.. ધરણી વય બંભણે માગે ભજન તેહજી ઉપર સેવન દક્ષણ વરદીયે નરપતિ એહજી
વર એહ આપી કુમતિ વ્યાપી વાર ભજન કરે, કપિલપુરમાં જિમણ કાજે ઘર ઘરે બંભણ ફરે, વર્ષ સહસ્ત્ર પ્રમાણ જીવિત ફરી ભોજન નવિ લહે. એણપરે નરભવ હારી વહિ દેહિ કવિ નય કહે. ૭
૧/૨ ચુલ્લક દષ્ટાંત [૧૮૨૧] દૂહા: એમ અવિવેટ પણ થકી હાર્યો નર અવતાર પુનરપિ તેહ ન સેહિલે જિમ મરૂમાં સહકાર... પૂર્વાચારજ દાખી
ઉપનય એહ વિશેષ અનોપમ ઓપમ એહની જિમ સેવનની રેખ.