________________
મનની સજઝાય
૪૧૧.
તિમ જે મનને ૨ રાખે તેને રે ઈહ પરલેકે રે ખેમ.. છવ૦ ૨૫. માથે ઘટ ધરી નટવી નાચતી રે વંશ ચડંતી રે જોયા બાહ્ય પ્રકારે જનમન રીઝવે રે
મન ઘટ ઉપરે રે હેય.... જીવ. ૨૬ ઈમ જે પ્રાણ રે નિશ્ચલ ધરી રહે રે જિન ગુણ ઉપર રાગ તસ મન બાહિર જાવા ન પાવહી રે જિમ પ્રહણને રે કાગ... જીવ. ૨૭. સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા રે ચઉવિક સંઘ ઉલ્લાસ શુદ્ધ પરિણામે રે વરતે તેને રે રે હું ભવ ભવનો રે દાસ છવ૦ ૨૮ મન ગુણતીશી જે નર સાંભળે રે પાને સુખ ભરપૂર પદ્યસરિ શિષ્ય ગુણ સાગર કહે રે પાપ પલાસે રે દૂર... જીવ. ૨૯
[ ૧૭૯૮ ] સાતમી નરક તણું દલ મેલઈ કાયા પંજર બયઠો(વે) અવલઈ મન મતવાલે પ્રાણુ ખિણમાં જાઈ હેઠે..
ભોળા પ્રાણી વઈરિનઈ વસ કરિજઈ સયસહસવયરીનઈ જીતે અનેક ઈષ્ણ વસ આણુઈ અસુભ આતમ દુરગતિ ઘાલઈ તેહનઈ વિરલા જાણઈ... » સામલી વૃક્ષ જે નઈ વેતરણ સીત-તાપ બહુ સહી છેદન-ભેદન સાતે સહિત અસુભ આતમ એ કહીઈ... તંદુલમરછ પાંપણમાં રહેતા રૌદ્ર ધ્યાનઈ રાતે કર્યા-કરાવ્યા વિણ જો નરગઈ દીસઈ જાત.. સંયમયોગ મૂકીનઈ કુંડરીક રાજરમણમાં પઈ મારું-મરાવું કરતો મનમાં સાતમી જઈનઈ બયઠે.... જટાળા-મૂછાળા નગન
સંયમ તપ બહુ કરતાં મત મેલઈ દી સઈ કઈ પ્રાણી નરક નિમેદઈ ફરતાં. વિષ હલાહલ વેરી વિરૂઓ એકભવ દુઃખદાઈ અવળા આતમ દૂરગતિ ઘાલઈ આપઈ અનંતી ભાઈ... ચૌદ પૂરવી નામ ધરાવઈ એકાદશત ચઢીએ પ્રમાદ પરવસ લેભાઈ જે - જનમાં દીસઈ પડીઓ... હું હું હરિ રસું તૂ બલઈ નિજકર નવિ દેખાઈ એ સરિખાની એ ગતિ હુઈ ચિત્તમાં કાં નવિ પેઈ. સુભ-અશુભ આતમનઈ જાણ જે સુહ પંથઈ ચાલઈ વિરુદ્ધ કહઈ એ વીરની વાણી તે શિવપુરમાં માહલઈ