SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ ભરતચક્રીની બાહુબલિને વિનતિ ૨ [૧૭૭૧] . જારે શું તુજ મારું દૂત બાહુબલી બેલે થઈ ભૂત, રાજા નહિં નમે કેપે ચડ્યો છું તહાર રે નહિ એક મુઠીયે ધરૂં ધરતીમાંહિ.. , હું તો જાણત તાતજી જેમ હવે ભાઈપણને જો પ્રેમ છે એકજ મારી કહેજે ગુજજ જે બળ હોય તો કરજે જજઝ છે રે દેઈ ચપેટા કાઢયો દૂત વિલ થઈ વિનીતાયે પહંત છે સંભળાવ્ય સઘળે વૃત્તાંત કે ભરતપતિ જેમ કૃતાંત રણદુંદુભી વજડાવી જામ સેના સઘળી સજજહુઈ તામ કેડ સવા નિજ પુત્ર સજજ રણના રસિયા હુઆ સજજ છે ૪ લાખ ચોરાસી રથવળી જાણ ઘોડા લાખ ચોરાસી સાજ લાખ ચોરાસી રથવળી જાણ લાખ ચોરાસી દુર નિશાણ... , પાયય છ– કેડિ ઝુઝાર વિદ્યાધર કિનર નહિ પાર છે એમ સુભટની કાડાકડ રણરસ વા હેડા હેડ , ૬ પૃથવીપી સેનાને પૂર રજશું છાયો અંબર સૂર સેળલાખ વાજે રણતુર ચક્ર ચાલ્યો સેનાને પૂર... છ ૭ પહેલે બહલી દેશની સીમ સુણી બાહુબલી થયે અતિભીમ ત્રણ લાખ બાહુબલીના રે પૂર કંધે ચઢયા જાણે જમના રે દૂત છે સેના સમુદ્રત અનુસાર કહેતાં કિમ હી ન આવે પાર છે ચક્રીશ્વરની સેના સર્વ તૃણ જેમ ગણુત મોટો ગર્વ છે કે પહેરી કવચ અસવારી કીધ બાહુબલી રણુડંકા દીધા ભરતે પહેર્યો વજીસનાહ ગજરને ચડયો અધિક ઉછાહ. સામ સામાં આવ્યા બેહના સૈન્ય કયા ગગન ને પૃથવી જેણ ઘેડે ઘડા ગજે ગજરાજ પાળે પાળા લડે રણુ કાજ.. ઝળકે ભાલા ભીમ ખડગ્ન તીરે છાયા ગગનને મગ્ન શરા સુભટ લ)ભી)ડે છે તેમ નાખે ઉલાળી ગજ કાંકરી જેમ... રૂધિર નદી વહે ઠામે ઠામ બારવરસ એમ કીધે સંગ્રામ બહુમાં કઈ ન હાર્યો જામ ચમર સૌધર્મેન્દ્ર આવ્યા તામ” , ૧૩ તાતજી સૃષ્ટિ નેપાઈ એ કાંઈ પમાડે તેહનો છે. દેય ભાઈ કહે રણુ ભાર જેમ ન હોય જનને સંહાર માનું વચન બે ભાઈએ જામ દેવ થાપ્યા ત્યાં પાંચ સંગ્રામ દષ્ટિ વચન બાહુ મહી ને દંડ - બેહભાઈ કર યુદ્ધપ્રચંડ.... ૧૫
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy