SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત ચક્રવતિની સજઝા લધિ પ્રયું જઈ રે આલેએ હુઈઆ રાધનિરાય વંદઇ નિત્યઈ રે એહવા મુનિ પ્રતઈ માનવિજય ઉવજઝાય. વિદ્યા ૭ ભરત ચક્રવતિની સઝાય [૧૭૬૭] $ આભરણ અલંકાર સઘળા ઉતારી મસ્તક સેંતી પાગી આપો આપ થઈને બેઠા તવ દેહદીસે છે નાગી, ભરતજી ભૂપ ભયે વૈરાગી... અનિત્ય ભાવના એસી રે ભાવી ચાર કરમ ગયા ભાગી દેવતાએ દીધો એ મુહપતી જિનશાસનના રાગી. આ ૨ સ્વાંગ દેખી ભરતેશ્વર કેરો રાણુઓ હસવાને લાગી હસવાની અબ ખબર પડેગી રહેજે અમથું આઘી.. ચોરાસી લાખ હયવર ગયવર છનુક્રોડ હૈ પાગી ચોરાસી લાખ રથ સંગ્રામી તતક્ષણ દીધા છે ત્યાગી. , ચાર કોડ મણુ અન્ન નિત્ય સીઝે દશલાખ મણ લૂણુ લાગી ચોસઠ સહસ અંતેઉરી ત્યાગી સુરતા મોક્ષસે લાગી છે તીનઝેડ ગોકુલ ઘણું દૂઝે એક ઝેડ હળ તાગી આવી ઋદ્ધિસિદ્ધિ માટે ઝૂઝે સમજણમાં આવે ત્યારે ત્યાગી, અડતાલીસ કેશમાં લશ્કર પડે છે દુશમન જાય છે ભાગી ચૌદરતન તો અનુમતિ માગે મમતા સહસું ત્યાગી.. , 9 ભરી સભામાં ભરતેશ્વર બોલ્યા ઊઠે ખડા રહે જાગી આ લોક ઉપર નજર ન દેશો નજર દેજે તુમે આઘી.. , વચન સુણી ભરતેશ્વર કેરાં દશ સહસ ઉઠયા છે જાગી કટુંબકબીલો હાટ હવેલી તક્ષણ દીધા છે ત્યાગી છે લાખ પૂરવ ચારિત્ર ભરતેસર કેવલ જ્ઞાન અથાગી ચોરાસી લક્ષ પૂરવ આ૩ મુક્તિ ગયે ભાગી... વિમલવિજય ઉવજઝાય સદ્દગુરૂને શિષ્ય તસ શ્રી શુભવીર ભરતેશ્વરમુનિના ગુણગાતાં રામરાજય જયકાર, [ ૧૭૬૮] - મનમે હી વૈરાગી ભરતજી મહી મેં વૈરાગી સહસ બત્રીસ મુકુટ બદ્ધ રાજા સેવાકરે વડભાગી ચોસઠ સહસ અંતેઉરી જાકે તોહી ન હુઆ અનુરાગી. ભરતજી ૧ લાખ ચોરાસી તુરંગમ જાકે છ—ક્રોડ હૈ. પાણી લાખ ચોરાસી ગજરથ સોહે સુસ્તી ધર્મ શું લાગી.. , ૨ " ૧૦
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy