________________
૩૫૭
ભગવતીસૂત્રની સઝાયો-માનવિજયકૃત પંચ શત સાદુઈ પરિવર્યા વિહરતા અપ્રતિબંધ રે પુર્ણાવઈ ચેઈઈ ઉતર્યા
અવગ્રહી અવગ્રહ સંધિ રે.... , ૯ તે સુણી શ્રાવક હરખીયા વંદના ફલ મનિ આણિ રે તિહાં જઈ વિધિસું વંદન કરી સાંભળી ધર્મની વાણિ રે.. , ૧૦
સંયમ ફલ નિર્જરા હેય રે , ૧૧ તવ ફિરી શ્રાવક બેલીયા દેવગતિ કેમ જતિ કાલિક પુત્ર વિર વદઈ સહ રાગ તપઈ કરી હુંત.... બહુ ૧૨ બહુ શ્રત ધન્ય ૩
જસ વિઘટઈ નહીં વચન જસ જ્ઞાનનાં ભીનું મન જેહથી શાસન અવિતિન. D ૧૩ પામઈ સરાત્રે સંજમાઈ
ઈમ મોહિલ થવિર વદેય શેષ કરમથી સુરપાણે હેય આણંદ રકિખત કહેય. કાશ્યપ થવિર ભણુઈ તદા સત્સંગથી દેવ હવત એહ અરથ પરમાર થઈ
અમે નહીં અહમેવ વદંત... ઇ ૧૫ ઈમ ઉત્તર સુણી શ્રાવકા વદિ નિજ (૨) ધરિ જતિ એહવઈ રાજગૃહ પુરઈ જિનવરજી સમવસરંત... ગોચરીઈ છઠ્ઠ પારણઈ
શ્રી ગૌતમ ગણધાર જાત તિહાં જન મુખથી સાંભળે
સવિ પ્રશ્નત અવદાત.. વિર વચન એ કિમ મલાઈ ઈમ ધારિ આવ્યો કારિ આહાર દેખાડી વીરનઈ
પૂછઈ કરવા નિરધાર.... એહ પ્રશ્ન કહવા પ્રભુ છે
થવર કહે ભગવંત વીર કહઈ સમરથ અર્થે ઉપયોગી છે એહ સંત. હું પણ એહ ઈમજ કહું એહમાં નહીં કે અહમેવ એહવા શ્રતધર વંઠીઈ
જસ અનુવાદક જિનદેવ.. ભગવતિ બીજા શતકમાં
જોઈ નઈ એહ સજઝાય પંડિત શાંતિ વિજય તણો કહે માન વિજય ઉવજઝાય. એ
૫. [૧૭૩૮] પ્રણમું તે ઋષિરાયનઈ સહયું છે જે સુદ્ધ ધરંત કે દોષ ખમાવી આપણે નિજ ચારિત્ર હે નિકલંક કરંત કે... સુધા ૧ સુધા સાધુનઈ સેવીઈ જેહને નહી હે પરમાદ પ્રસંગ કે જ્ઞાનના રંગ તરંગમાં જેહલીના નિત જ્ઞાની સંગ કે.. ઇ ૨ સૂકા નગરીઈ વીરને અગ્નિભૂતિ હે પૂછિઉં કરી ભગતિ કે