SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩ દેઈ પ્રદક્ષિણ શ્રતને પૂછી કરેજેડીને સુણીયે તે ભવ સંચિત પાપ પણાને જ્ઞાનાવરણી હેણીયે. કેવલનાણુ થી પણ વધતું કહ્યું શા સુચનાણ નિજ-પર સવ ભાવ પ્રકાશે એહથી કેવલ નાણ... ઉન્નત પંચમ અંગ સોહાવે જિમ જય કુંજર હાથી નામ વિવાહ પત્તી કહીયે વિવિધ પ્રશ્ન પ્રવાહથી... સુલલિત પદ પદ્ધતિ રચના બુધજન નામ ન જે બહુ ઉપસર્ગ, નિપાત ને અવ્યય શબ્દ ઉદારે ગુંજે. સુવર્ણમયા ઉદ્દેશે મંડિત ચતુરનુગ ચઉ શરણું જ્ઞાનાચરણ દેય નયન અનેપમ શુભ લેકને આચરણ... દ્વવ્યાસ્તિક પર્યાયાસ્તિક નય દંત મુસલસમ ગાઢા નિશ્ચયને વ્યવહાર નય દ્વય કુંભસ્થલના આઢા. પ્રશ્ન છત્તીસ સહસ શતક એકતાલીસ સુંદર દેહ વિભાસે રચના વચન તણી બહુ સુંદર શડા દંડ વિલાસે. નિગમન ઉત્તર વચન મનોહર પૂછ પરે જે (તે)લલકે ઉત્સર્ગ ને અપવાદ અતુલરવ ઘંટા નાદબ્લ્યુ રણકે.. વાદી અંગ જય યશ પડહે કરી પૂર્ણ દિસે દિશ દીસે અંકુશ સ્યાદ્વાદે વશ કીધે નિરખી સજજન હી સે... વિવિધ યુક્તિ પ્રહરણ સું ભરીયે વીર જિનેશે પ્રેર્યો મિશ્યા અજ્ઞાન અવિરતિ રિ,દલથી મુનિયોધે રહ્યો ઘેર્યો. શુદ્ધાચાર આચારજ મતિય્ કપિત રિપુ ગણુ જીપે એહ જે આગમ જયકુંજર તે જિનશાસને દીપે... સુયાબંધ એક અધ્યયન શત જાણે દસ સહસ ઉદ્દેશા લાખ દેય અઠવાશી સહસા પદ પરિણામ વિશેષા આ૦ ૧૬ શ્રી વિવાહ પુનત્તી, ભગવતી દેય નામ જ લહીયે પ્રથમ પંચ પરમેષ્ઠી તમને ભાવ શ્રુતને કહીયે. દ્રવ્ય કૃત અષ્ટાદશ લિપોને પ્રણમી અર્થ પ્રકાણ્યા બેધ અનંતર કારણુ શિવલ પરંપરાયે વાસ્યા... ગુરૂ પર્વક્રમ એહ સંબંધે સુણીયે ઉલટ આણી પાવન મન પાવન ઉપગાર વિધિ ગુરૂમુખથી જાણી. ચિત્ત પરિહારી ને એકલ આહારી થઈયે વળી બ્રહ્મચારી
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy