________________
૩૨૩
બાહુ બલિની સઝાયો. અભિમાની શિર સેહરે રે બાહુબલ ઋષિરાયા કીધાં કર્મ ખપાવીયાં રે વિમલ કીર્તિ ગુણ ગાય છે ૧૧
[૧૭૦૦] વીરાજી! માને મુજ વિનતિ કહે બહેન સુકોમલ વાણી સુણ બાહુબલિ ગુણવંત તું મન મ કરો તાણુતાણી, પાઉધાર, તેઓ તાતજી ૧ વજ ચઢીયા કેવલ નવિ ઉપજે માને વચન મુનિરાય વિરાછ ગજ થકી ઉતરો
કહે તાતજી કેવલ થાય.... » ઈમ ભાખે બ્રાહ્મી-સુંદરી વનમાંથી જાણી વીર વયણ સલુણ સાંભળી ચિત્તચિંતે સાહસ ધીર... મે તે ગજ-રથ સવિ સિરાવીયા તિણ અહિં નથી ગજ કેય જઉં તો જિન બોલે નહિ સહી માન ગયંદ જ હેય.... » ઋષિ કોમલ પરિણામે કરી પારીને કાઉસગ્ગ તામ જઈ વાંદુ સધળા સાધુને માહરે છે મુક્તિનું કામ પગ ઉપાડો એટલે
મુનિ બાહુબલિ ગુણવંત તવ ઝળહળ કેવલ ઉપનો થયા અક્ષય પ્રભુતાવંત... સમવસરણે શુભભાવથી
જઈ વાંઘા શ્રી જિનરાજ ધણાપૂરવ કેવલ પાળીને મુનિ સારે આતમકાજ... અષ્ટાપદ અણસણ લીયે ઋષભ જિનેશ્વર સાથ આઠ કરમ ખપાવીને
મુનિ મુગતિ રમણી રહે હાથ , અજરામર પદ પામીયા
સુખ શાશ્વતા લીલ વિલાસ જ્ઞાનસાગર કહે સાધુને મુજ વંદના હેજે ખાસ..
[ ૧૭૦૧ ] બાંધવા બાહુબલી! બેલને બેલડાઇ બહેનીએ દીય બોલ મહાવનમાં મેં ઘણું જોઈએ કાં થયો કઠીન નિટોલ...બાંધવા ૧ શોધતાં લાવ્યો સહેદર આપજી ગિરિ, જેમ વીંટી વેલ શાંત સુધારસ મહામુનિ જેવતાજી . ડામતિ જતાંજ પાતિક નાખીયે ઠેલ...
૨ સુગુણ સહેદર સમતાએ વશ કર્યોછ બેલ ન બોલે સોય શ્રવણ તો તરસ્યા વચન અમૃતભણીજી હિતભરી બેલ તું જય... , ૩ કહેને સહેદર! વર્ષો કિમ સહી ? ખલખલ વહેતાં નીર મઝમ ઝબુકે વિજળી ચિહું દિશે ધનધન તું વડવીર.