________________
૩૧૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ વીરસેન કુસુમશ્રી જેમ રે - પાળ્યું એ વ્રત પાળે તેમ રે અતિચાર પાંચને નેમ રે કરે જિમ પામો હેમખેમ રે... ૪ તપગચ્છ લખમી વિજય ઉવજઝાય રે પદ સેવાને લહી સુપરસાય રે તિલક વિજય હરખે ઈમ ગાય રે ત્રીજા ગુણ વ્રતને સજઝાય રે.. , ૫
૧૦. [૧૬૮૯] સુણ ગુણ પ્રાણું રે. સામાયિક વ્રત સાર નવમું સહામણું
આણુ રંગ અપાર ભગતેં કીજે ભામણું... ૧ શિક્ષાવ્રત છે ચાર તેહમાં પહેલું એ ભલું નિદ્રાવિકથા વાર મન હવે જેમ નિરમલું.... ૨ સામાયિક શણગાર આપ જયું બે ઘડી આદરે તે તે જિમ અણગાર પૂજાએ પ્રભુતા વરે. ૩ ગુરૂમુખથી સિદ્ધાંત સુણવા પ્રેમ રસે રમે ધર સમતા એકાંત મમતા મનથી નિગમે. ૪ ચંદ્રાવતં સક ભૂપ તિમ ધન મિત્ર વ્યવહારીએ એક દષ્ટાંત સ્વરૂપ દેખી દેષ નિવારીએ... ૫ પાંચ જે ઈલાં પરતક્ષ અતિચાર અળગા કરે વાચક લખમી શિષ્ય તિલક ભણે-તે ભવ તરે...૬
૧૧. [૧૬૯૦ ] દેશાવગાસિક વ્રત છે દશમું શિક્ષાત્રત છે એ બીજું રે પાપ તાપ શમાવું પરિધલ ઉપશમ રસમાં ભીંજ રે... દેશાવ૦ ૧ યાજજીવ લગે વ્રત છે છઠ્ઠ લીધું જેણે ભાંગે રે તે સંક્ષેપ કરીને પાળા દશમું વ્રત વૈરાગે રે.. , ચૌદ નિયમશું ચાર પર લગે પચખીજે પરભાત રે વળી સંધ્યાવેળા સંભાળ જિમ દિવસે તિમ રાત રે ,, અણવણ પેસવણદિક ટાળે અતિચારને ચાળી રે ધનદ ભંડારીની પરે પાળે નરભવ ઈમ અજુબા ૨. છ ૪ સદા સુગંધ હોય તે શ્રાવક જે વ્રત ફલે વાસે રે વાચક લખમી વિજય ગુરૂ સેવક તિલક વિજય બુદ્ધ ભાસે રે , ૫
૧૨. [૧૬૯૧] અગિયારમે વ્રત ધરજે પિસે મૂકી રામને રાસે રે શ્રાવક સંવેગી ત૫-જપ કરીને કાયા સે સે આતમ ધર્મને પશે રે.