________________
૩૧૦
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સે ચઉહિ દુગવિહ તિવિહઈ કર દિન અહેરિત્તિ સેસરિત્તિ દેશથી સવથી આહાર પૌષધ ધરે સર્વથી તિગસે સચિત્ત , ૫૧ નવમ એકાદશ દુગ વ્રત આરાધે પારણુઈ અતિથિ વિભાગ સદ્દગુરૂ સાધુનઈ પડિલાભી જિમઈ શ્રાવક મહાભાગ.. ગુરૂ વિરહઈ દિસિ અવકન કરઈ સમાઈ જિશુઈ પ્રતિબુદ્ધ પશિલાન્યા વિણ ન જિમઇ ત્રિકરણઈ પાલઈ એ વ્રત શુદ્ધ... એહ વિવક્ષિતભંગઈ વ્રત કહ્યાં ભૂલનમેં ધરે મન ભગવાઈ અંગે રે વિવરી ભાખીયા ભાંગા એ ગુણવન. ઈમ શ્રાવક વ્રત આદર ભવિજના પાળા તજી અતિચાર આણંદાદિકપ સદ્ગતિ લહે પંચમગતિ એણિ સાર... , મેક્ષ મારગ એહ બીજે જિને કહો જિમ તરીઈ સંસાર શાંતિવિજય બુધ વિનયી વિનયચ્ચું માન કહઈ હિતકાર..
૧ [૧૬૮૦ થી ૧૬૯૨] જિનવાણી ધનવૂડો
ભવિમન ક્ષેત્ર વિશાળ રે સુગુરૂ સુદેવ સુધર્મનું વાવ્યું બીજ રસાળ રે... (સમકિત) ૧ સમકિત સુરતરૂ વર તિહાં ઉગી અતિહિત કાર રે. સુરનર સુખ જસ કુલડાં શિવસુખ ફળ દાતાર રે. છાયા પણ ક્ષણ એહની કરૂણનિધિ લહે કે રે કાલ અનંત એછે કરે મુગતિ વરે નર સોઈ રે સંગતિ જેજે રે સંતની જે કરે આતમ શુદ્ધ રે જિમ નિરમલ જલ પય મળ્યું દુધે કીધું દુધ રે કાયા જીવ સહિત હેયે
તે સોહે શણગાર રે તપ-જપ-સંયમ દેહમાં તિમ સમકિત કહ્યું સાર રે.. , શંકા કંખા પ્રમુખ જિને પાંચ કહયા અતિચાર રે જય વિજય રાજા પરે કરો તેહનો પરિહાર રે.. સમકિતશું પ્રેમે રમે કવિ ભમો ભવમાં જેમ રે વાચક વિજય લક્ષ્મી તણે તિલક વિજય ભણે એમ રે. ૭
૨ [૧૬૮૧] જીહે પહેલાં સમક્તિ ઉચ્ચારી રે લાલ પછે વ્રત ઉચ્ચાર , કીજે લીજે ભવતો રે , લહે હરખ અપાર સગુણનર ! સેવા એ વ્રત બાર , જિમ પામો ભવપાર. સગુણનર૦ ૧