________________
૩૦૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩. - બાર ભાવનાધિકારની તથા મૈથ્યાદિ ચાર ભાવનાની સજઝાયો
લલિતવિજય કૃત [૧૬૭૩/૧] . ભાવના નિશદિન ભવિયાં ભાવે ભવભ્રમણ નિવારણ કે પહેલી અનિત્ય ભાવના ભાવે માત પિતા પુત્ર પરિવારો. ધન વૈભવ ગૃહરાજ સાજ નયણ મીંચાતે નહિં કીસકે.ભાવના દસરી અશરણ ભાવના ભાવે નહીં કોઈ સ્વજન પત્ની બચાવે જિનવરનું ધરો ધ્યાન ધ્યાન શરણ નહિં બીજું જગમેં , ૨ તીસરી સંસાર ભાવના ભાવે જન્મ-મરણ પાર ન આવે સુખ નહિ લેશ નિરધાર ધાર ઉલટસૂલટે સગપણમે છે ચોથી એકત્વ ભાવના ભરીએ મમતા મૂકી સમતા ધરીએ એકીલે આતમ જાય જાય કર્મ સંગે હાલમીયતે , ૪ પાંચમી અન્યત્વ ભાવના ભરીયે આતમ બળા જ્ઞાનથી કરીયે બહિરાતમ ભાવ છેડ છાડ ગજસુકુમાર છમ ધ્યાનનમેં , - છઠ્ઠી અશુચિ ભાવના કીજે સનત ચક્રીની ભાવના લીજે હાડમાંસ-લેહી-નામ ચામ નહીં તવ વસ્તુ તનમેં.. , સાતમી આશ્રવ ભાવના કહીયે પ્રમાદ છોડી વ્રત આકરીયે મિશ્યામત કર દૂર દૂર
અશુભ કરમકે રેકનમેં , આઠમી સંવર ભાવના કરીયે ક્રિયા શુભયોગથી તરીકે પ્રવૃત્તિ અશુભ નિવાર વાર વ્રત બારે લઈ તન-મનસેં.. , નવમી નિર્જરા ભાવમાં રમીયે પૂર્વકમ સમતાથી ખમીયે જેથી સકામ પમાય પમાય ધર્મ ધ્યાન હેાયે સુખસે.. , દશમી લેકની ભાવના આ છયે દ્રવ્યનું સ્વરૂપ પીછાણે
ચેતનવંત જીવ એક એક પુદ્ગલ રચના અનુભવમેં'. , ૧૦ - અગ્યારમી બેધિભાવના પાવન દુર્લભગતિ મનુષ્યની ભાવના સદ્દગતિ પ્રાપ્તિને કાજ કાજ (૧)ધારે જિન આશા હૃદયે... , ૧૧ બારમી ધમની ભાવના ભાવે દુર્ગતિમાં પડતા અટકાવે એહી જ ધર્મ સ્વભાવ ભાવ ધારે મન વચને કાયે , ૧૨ બાર ભાવના એણી પેરે ભાવી શુદ્ધપરિણતિ કરવા ગાવી વિશેષ ભાવના ચાર ચાર સમભાવ પ્રગટાવન કે... ભાવના૧૩ મૈત્રી ભાવના ચિત્તમાં ધરજે પાલવ ગુણો નિદાને હરજે સર્વ જીવોની સાથે સાથ મિત્રપણું કરજે જગમેં , ૧૪