SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સજઝાયદ સંપ્રહ ભાગ-૩ રંગમંડપ સમલકમાં રે નાટા છવ કરંત વેશ લીયે વિધ વિધપણે રે નર સર રૂપ ધરંત, નારક તિય વેશમાં રે ભમીઓ કાલ અનંત દુઃખ સહા બહુ ભાતીના રે ભાખે શ્રી ભગવત... ઉંચે સિદ્ધશિલા રહી રે -- અવિનાશી સુખધામ કશુલદીપ ગુરૂ બોધથી રે દેવ દિલે આરામ... ૧૧, બધિ દુર્લભ ભાવના ઢાળ [૧૬૬૭] દૂહા દાનાદિ તપ-જપ ક્રિયા જેથી સફલ ગણાય શુદ્ધતવ શ્રદ્ધાથકી આ ભવ સિંધુ તરાય. મિથ્યાત્વે ઘેર્યો થકે ભવમાં ભ્રમણ કરતા બેધિ બીજ નિજ તેજથી અંતર તિમિર હરંત. ઢાળઃ બેહિ દુર્લભ ભાવના ભવિ અંતર ભાવે દુર્લભ દશ દષ્ટાંતથી મળ્યા નરભવ આવે ગયા સમય મળતો નથી પ્રાણી જો જે વિચારી... આરજ ક્ષેત્ર ઉત્તમ કુલ પંચેન્દ્રિય તનુ ઘારી દેહ નીરોગી પામી કેમ જાય તું હારી ગયે સ જિન શાસન અતિ દેહિલું દુર્લભ ગુરૂ મુખ વાણી દુર્લભ શ્રી શ્રત શ્રવણને આદરવું મત આણી. સહણ જિન ધર્મની બહુ દુર્લભ જાણે ઉત્તરોત્તર એ સામગ્રી બહુ પુણ્ય પ્રમાણે ચિંતામણી સમ સામગ્રી પામીને મત હાર પારસમણિ સમ બોધિને થિર હૃદયે ધારો.. ગજસાટે ખર કાંકરે. મણું સાટે ન લીજે બધિ સુધાના પાનથી ભવભ્રાંતિ હરીજે... નટી ગીતથી બૂઝી ફુલક બધિ સંભારે કુશલદીપ ગુરૂપ્રેમથી દેવ ભાવ વધારે... ૧૨, ધર્મ ભાવના ઢાળ [૧૬૬૮] દૂહા દુર્ગતિ બંધ નિવારણે સદગતિ દાયક ધર્મ શુહમને આરાધતાં જાવ દીયે શિવ શર્મ.. ભવનિધિ નાવ સમાન ઉતારે ભવપાર કુમતિ વાસના વરિએ ધર્મભાવ ઉર ધાર...
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy