________________
-૨૮૬
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩
[૧૬૫૫] (૧) પહિલી ભાવના ભાવોએ એહ અનિત્યતા સદૂઈ જાણીએ ગઢમઢમંદિર ભવન જેહ આજભલા ન રહિ કાલિ તેહ. ૧ સુર સર્વિ અપછરા ઈદ્ર એહ સરિ આયુ પહાઈ ન રહઈ તેહ નરય તિર્યંચમાંહિ નવીયમાંહિ - ક્ષણ ઉપજઇ નિઈ વલી વિલય જાઈ... ૨ સુર સુભટ જે રાયપાણિ વયા કેવલી જે જગમાંહિ જાણ બલદેવ વાસુદેવ ચક્રવર્તિ ગયા તે પણિ જેહ પૃથ્વીપતિ ઈમ ભરતસરિભાવીક એ ઝલહતું કેવલ આવીયું એ... (૨) બીજી ભાવના અસરણ ભાવ સરણિ મહીપણિ કે કહિનીએ જે કે કહિ ઇહું એહનઈ રાખું કહું કુણ તેહનઈ રાખસઇએ. આઈ આઈસું કહિ તાતણું ન રાખુએ બંધવ બલ હીનઉ ગઈએ હયવર-ગવર સૂરસના હીય સાહીઉ હંસ ન કુણઈ રહઈએ મરણ સરણ કહું કુણું રાખિએ ભાખઈ અસુય અનાથીપુત્ર (૩) ત્રીજીય ભાવના ભાવીઈ સકલ સરૂપ સંસારિ ચિહું ગતિ માંહિ ભમતાં ભવતણું નલહું અપાર સગપણની સંખ્યા નહીં
થાનકે થાનકેિ વાસ ચૌદ રાજ રડ વડી
પડીઉ મેહનઈ પાસિ.. જીવને જીવનું જોખમ વરિ વીર તે વાઈ જીવ ખમાવતાં જીવનઈ
ઈમ પરમારથ સાધઈ... ક્ષણિ વઈરી ક્ષણિ બંધવ ક્ષણિ નારી ક્ષણિ માતા ક્ષણિ બેટ9 બેટાતણ ક્ષણિ પણ તેહજિ તાત.. એ નાટિક સંસારનું
પુત્ર ઇલાતીય રેખાઈ સાધુ દેખી નઈ તિમસ્ય કેવલજ્ઞાન તે દેખાઈ... (૪) ચોથી ભાવના એકત્વ કહીઈ. એકલા આવ્યા એકલા જઈઈ નરગતણું દુઃખ ચિર સહીએ જે ફૂલ દીધાં તે ફલ લહીઈ... મિલી મિલાવી સહુ પેખઈ પ્રાણયાનું દુઃખ ક્ષણિક લેખિ વહેચી વ્યાધિ ન કો પણિ લેસિ બાપડ પ્રાણી એકલક સહિસ...
નિ-૨ એકલ ભટકાઉ તિહાપણિ સાથી કોઈ ન થાઈ ચંદન ઘસતાં ખડખડ થાઈ નમિરાજાનઈ કિમહિ ન સાહિ... ૩ એટલું કંકણ ન કરઈ રાગ તું રાજ મનિ વસિષે વઈરાગ તતખિણ સીધાં સઘળાં કાજ કરઈ વિહાર શ્રી નમિ ઋષિરાજ.... ૪