SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાની સઝા સકલચંદજીકૃત ર૭૧ નિર્મલ મુક્તિનો માર્ગ જિન શાસને સાધુને (સાધુ-દાન)વિણ ક્ષણ ન ચાલે પામતે મનુજ જે સાધુને નવિ દિયે સો કરે કપિલા દાસી હવાલે.... , ૨ અકલનું હાટ નરમુક્તિની વાટ નર નાટ તું મ કર તપ પુણ્ય કમને કાટ ઉતારી નરભવ લહી ઘાટ મમત-ખ) ભવ વારિ કેરા., જ્ઞાનવિજ્ઞાન આચારપદ નર ભવ પામી પૂર્વભવ પુણ્ય યોગે પુણ્યવિણ પશુભવે છવ પરવશ પડો શસ્ત્રશું મારિયો અધમ લાગે ૪ જીવ તે નરભવે અશુભભાવે પશુપણે જીવતાં જીવની કેડી મારી પુણ્યવિણ પશુભ રાસભા(દુઃખે રડે–ઉકરડે) મલ ભખે પંઠિ વળી ગુણી ધારી જીવ હિંસાદિ સવિ પાપ એ છવડે પાપાએ આદર્યા જીવ સાટે ખાટકી હાટ તે વિવિધ પરે કાટિયે અગ્નિમાં દાટીયે પાપ માટે... » ૬ પુણ્યથી દૈવે તુઝ દેહ રૂડો ઘડો આણી જૈનકુલે પુણ્ય કાજે ધર્મ નર જન્મ જે જીવ હારીશ તું ઘસીસ નિજ હાથડા અશુભરાજે. ૭ દાનતપશીલ સંયમ દયા ધર્મથી સર્વ સુખ ઋદ્ધિ જે તું વિચારી સર્વ શુભયોગ હારીશ જે તું પછી ઘસીસ જિમ હાથ હાર્યો જુગારી , ૮ જિસીય ગણિકાતણી ખાટ સાધારણી તિલીય મિથ્યામતી જગે ન રૂડી તય હિંસા કુધર્માદિ સવિ પાપ તું વિશ્વમાં મેકળે કીર્તિ રૂડી , ૯ પાટ મ–મ રાખજે પાપ આચારને ફાંટ મ–મ પાડજે ધર્મ વાટે જાટ પરે અણુવિમારૂં કિશું મ–મ કરે ખોટ મ–મ પાડજે ધર્મ હાટે.... , ૧૦ જે તુઝ સુખગમે સર્વ દુઃખ નવિ ગમે વિષય સેવીરરસ ત્યજીય ખાટો આત્મ અધ્યાત્મ પર ધ્યાન કુંજે રમી ધર્મવીર ભાવના અમૃત ચાટે... , ૧૧ ૧૧શમરસ ભાવના ઢાળ ૧૩મી [૧૬૫૨] ભવિકછવ પૂછે નિજ ગુરૂને અશુભ કર્મ કિમ કાટે શ્રમણ ધમેં નિઃસંગ છે જે સમતાસ ચાટે રે ભવિકા ! શમરસ અમૃત ચાટે કુવ્યસન મુકે મનને આંટે સદોષ પિંડ મ ભરો ઠાઠે પરસુખ દેખી મમ વિષ વાટ રે...ભ. શમ ૧ વિયો જીવ કર્મ વિષ કાંટે પીડો ચાર ગતિને ફાંટે શુભ (ધ્યાનેં-ભાવે) દેતાં દઢ પાટે કમનુંમડું ફાટે રે.. પાપ પિંડ સબમસ તજે જે જે કષાય મદ દાટે નિખિલ પાપ નિઃસંગી જી રહેતાં સબ દુખ કાટે રે. જનના સુખ શુભધ્યાન સુલેશ્યા દુકાળ મૂસે કાટે દાનપુણ્યજનના સબ તેણે વાદલપરે સનફાટે રે.. આ છે જ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy