________________
શભંજના સતીની સજઝાય વ્યવહારે સમરે થકી રે , સમરે નિશ્ચય તિવારી પ્રવૃત્તિ સમારે વિકલ્પને રે , તેહથી પરિણતી સાર રે પુદગલને પરજીવથી રે અપ્પા કીધે ભેદ વિજ્ઞાન બાધકતા દૂરે ટળી રે , હવે કુણ રોકે ધ્યાન રે. આલંબન ભાવ ન વિસરે રે , ધરમ ધ્યાન પ્રગટાય દેવચંદ્ર પદ સાધવા રે છે એજ શુદ્ધ ઉપાય રે
ઢાળ [૧૬૦૮] આ આયા રે અનુભવ આતમો આ શુદ્ધ નિમિત્ત આલંબન ભજતાં આત્માલંબન પાયો રે...અનુભવ આતમો આ આતમક્ષેત્રે ગુણ પર્યાય વિધિ તિહાં ઉપગ રમાય પર પરિણતિ પર રીતે જાણી તાસ વિકલ્પ ગમા રે... "પૃથક વિતર્ક શુકલ આરહી ગુણ ગુણી એક સમાયો પર્યાય દ્રવ્ય વિતર્ક એક્તા દુધરે મેહ ખમાય રે અનંતાનુબંધી સુભટને કાઢી દરશન મોહિ ગમાયો તિરિગતિ હેતુ પ્રકૃતિષય કીધી થયે આતમ રસ રાય રે... દિતિ તૃતીય ચોકડી ખપાવી વેદ યુગલ ક્ષય થાય હાસાદિક સત્તાથી ઘસીયા ઉદયદ મિટાયો રે.. થયા અવેદી ને અવિકારી હા સંજલને કસાયો માર્યો મેહ ચરણ ક્ષાયિકનું પૂરણ સમતા સમાયે રે.. ઘનઘાતી ત્રિક યેહા લડીશ ધ્યાન એકત્વને ધ્યાય જ્ઞાનાવરણાદિ ભટ પડીયા છતનિસાણ(ન) ઘુરાયે રે... કેવલ જ્ઞાન દર્શન ગુણ પ્રગટયા મહારાજ પદ પાયે શેષ અઘાતી કર્મ ક્ષીણ દલ ઉદય અબંધ દેખાય છે... સંજોગ કેવલી થયા પરભંજના લેકા લેક જણ તીન કાલની ત્રિવિધ વર્તના એકસ ઓળખાય રે... સવ સાદવીયે વંદના કીધી ગુણી વિનય ઉપાયો દેવદેવી તવ સ્તવે ગુણ સ્તુતી જગ જય પડહબાયો રે... સહસ કન્યાને દીક્ષા દીધી આમવ સર્વ તજા જગ ઉપગારી દેશવિહારી શુહ ધરમ દીપાયો રે.. કારણ જેને કારજ સાધન તેહ ચાર ગાઈજે આતમ સાધન નિરમલ સાધે -- + પરમાનંદ પાઈજે રે..