________________
૨૧૦
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પિષહ ઈણી પરિ પાલઈ મન આણઈ ઠમિ રે આપણું જીવ ખાલીઈ જગન્નાથનઈ નામિ રે... (પિપહ૦) ૨ અસન પાણી તણી અભિલાષા તુહે દૂરિ નિવારો રે ખાદિમ સ્વાદિમ પરિહરે જિનવચન સંભારો રે... , સુખકરચરણ ન ૫ખાલાઈ કવિ મેડીઈ અંગ રે પાંચ પ્રમાદ ન સેવાઈ
ધરી ધરમનું રંગ રે... વિષયતણું સુખ વિષયમાં તિહાં ચિત્ત ન દીજઈ રે દઢ મન-વચન-કાયા કરી ખરૂં શીલ ધરી જઈ રે. આળસ આરંભ પરિહરી ધરી હિયડલઈ ભાવ રે ધર્મ યાનિ મન થિર કરી રહુ પિષહ જિ દ્વાર રે... નીદ્રા નિંદા વિકથા કહી મહાદેવના મૂલ રે વલીય વિશેષ ન બેલીઈ મૃષા સૂમ ધૂલ રે... પડિલેહણ કર્ણ દૃષ્ટિની જઈ જીવની રાશિ રે વિધિઈ ત્રિકાલ જિન વંદીઈ મનતણુઈ ઉલ્લાસિ રે.. ઈદ નિરિદ શ્રીપતિપણું કહઈ કેવલી સુલભ રે કાલ અને તે ભમતડાં વ્રત એહ દુર્લભ રે... ભાણ ભૂઅ મંડલિ ઉગીઓ જિમ તિમિર વિણસ રે પર્વતિથિઈ તિમ પિસહુ મહાપાપ પણ ૨. એ વ્રત આદરિઈ ઉતરઈ બહુ કર્મના કાઠ રે. મુગતિ મારગિ જાવાતણ એહ પાધરી વાટ રે... પારણુઈ બારમા વ્રત તણું કરી જિઈ ઉચ્ચાર રે સાધુનઈ દાન દેઈ સૂઝતું લી જઈ ઈમ આહાર રે.. વિહવિધિ જે ખરી ધરઈ નવિ લગાડઈ ખોડિ રે કહઈ ગુણલાભ તે માનવી ખપઈ કરમની કેડિ ૨. , ૧૩
પ્રતિકમણની-તેના ફળની સઝા [૧૫૭૦] ૧ કર પડિકમણું ભાવશું સમ ભાવે ચિત્ત લાય અવિધિ દોષ જે સેવજી તો નહિ પાતિકજાય. ચેતનજી !એમ કેમ તરશે ? સામાયિકમાં સામટીજી
નિદ્રા નયને ભરાય વિકથા કરતાં પારકી
અતિ ઉલ્લસિત મન થાય , કાઉસગમાંઉભા થાળ(રહીછ) કરતાં દુઃખે રે પાયા નાટક પ્રેક્ષણ જેવતાજી
ઉભા ૩ણું જાય...