________________
૨૦૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ગરથ વિહો રે ગાંગલે --ગરથે ગાંગજી શેઠ ગરથ વિનાના રે પ્રાણીયા દીઠા કરતાં ૨ વેઠ. સંગ્રામ ની રે વાપરે મહે છત્રીસ હજાર વસ્તુપાલ તેજપાળ ઉજળા એ સહુ ભાઈના ઉપકાર પામી ખરચે નહિં લેભીયા સંચે બહાળી રે આથ મમ્મણ સરિખારે પ્રાણીયા - જાય ઘસતા રે હાથ... જિનપતિ ગણપતિ ઈમ કહે જીવને છે દશપ્રાણ રૂપિયા શેઠજીને જગ કહે એ અગીયારો પ્રાણ દીપ વિજ્ય કવિ રાજજી પ્રભુ દીએ વરસી રે દાન જગમાં કહેવાય ઉજળા
એ ફુદડીયાળાના માન.
[૧૫૬૭] પૈસા પૈસા પૈસા
તારી વાત લાગે પ્યારી રાત-દિવસ પસા ને માટે ભટકે નર ને નારી રે ભાઈ! ભટકે નરને નારી. ભણવું ગણવું પૈસા માટે પૈસો ઘેબર-ઘારી પૈસાથી બાલુડા છાના પૈસે મેરી યારી... રે ભાઈ! પૈસે મોટી યારી-ર પિસાથી પરમેશ્વર નાના પૈસે દેવ વેચાવે પૈસાની પૂજારી દુનિયા પેસે નાચ નચાવે રે ભાઈ! પૈસે નાચ નચાવે-૩. હિંસા-ચોરી પૈસા માટે પૈસો સર્વે વહાલું આજીજી પૈસાને માટે વેણ બોલવું કાલું રે ભાઈ! વેણ બોલવું કાલું જ પૈસા માટે કર રહેવું પૈસા માટે શેઠે પૈસા માટે રાજા-રૈયત પૈસા માટે વેઠે રે ભાઈ! પૈસા માટે વેઠે . પૈસા આગળ ગુરૂ નકામા પૈસા માટે દેડે પૈસા માટે ગાંડ-ઘેલે ઝંખે માથું ફોડે રે ભાઈ ! ઝંખે માથું ફેડે ૬ પૈસાથી વહાલા છે બાપા પૈસા માટે છાપા પૈસાના લેભે છે ટંટા યુદ્ધ કાપ કાપા રે ભાઈ! યુદ્ધ કાપં કાપા ૭. પૈસાથી દૂર જ રહેતાં
તે જ સાચા ત્યાગી બુહિસાગર નિર્લોભીજન મુનિવર છે વેરાગી રે ભાઈ! મુનિવર છે વૈરાગી :
[૧૫૬૮] પસો (૨) ઝેર કરાવે રે એના વ્યવહારથી દૂર રહેજો જબરું માન ધરાવે રે
શીખ એ સાચી માની લેજે. પ૦ ૧